Reliance JioPhone: બસ એક મેસેજથી કરો જિઓ ફોન માટે રજિસ્ટ્રેશન
જે લોકો હાલમાં જિઓફોન માટે પ્રી બુકિંગ કરશે તેને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં ફોન મળવાની શક્યતા છે. જોકે આ ફોનના કેટલા બુકિંગ થાય છે તેના આધારે ફોનની ઉપલબ્ધતામાં ફેરફાર થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કોપી તમારા નજીકના ઓથોરાઈઝ્ડ રિટેલર અથવા જિઓ આઉટલેટ પર આપવાની રહેશે. ખાસ વાત એ છે કે એક આધાર નંબર પર એક જ જિઓ ફોન બુક કરાવી શકાય છે.
તેને બુક કરવા માટે તમારે તમારા ડોક્યૂમેન્ટ આપવાના રહેશે. જિઓ ફોનના બુકિંગ માટે યૂઝરે આધારની એક કોપી આપવાની રહેશે.
જો ગ્રાહક જિઓફન ખરીદાવમાં રસ દાખવે છે તો કંપની તેને એક નજીકના જિઓ સ્ટોરનો કોડ આપશે જ્યાં જિઓ ફોન ઉપલબ્ધ હશે.
24 ઓગસ્ટના રોજ જ્યારે ફોનનું સત્તાવાર પ્રી બુકિંગ શરૂ થશે ત્યારે કંપની પોતાના એ તમામ ગ્રાહકોનો કોલ કરશે જેમણે તેના માટે મેસેજથી પ્રી બુકિંગ કરાવ્યું છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર આ મેસેજ મળ્યા બાદ કંપની જિઓફોન સાથે જોડાયેલ તમામ જાણકારી મેસેજ અથવા ફોન કોલ દ્વારા ગ્રાહક સાથે શેર કરશે.
આ નંબર પર મેસેજ કરતા જ તમારા રિલાયન્સ જિઓ તરફથી thank youનો મેસેજ આવશે.
તમારા જિઓફોનનો ઓર્ડર બુક કરાવ માટે મેસેજ બોક્સમાં જઈને ટાઈપ કરો JP< તમારા એરિયાનો પિન કોડ> તમારા નજીકના જિઓ સ્ટોરનો કોડ. હવે આ મેસેજને 702 11 702 11 નંબર પર મોકલી દો.
પરંતુ જો તમે કોઈ સ્ટોર પર ન જવા માગતા હોય તો ઘર બેઠે પણ જિઓફોન માટે પ્રી બુકિંગ કરાવી શકો છો. તેના માટે તમારે એક મેસેજ કરવાનો રહેશે.
જિઓ ફોન ખરીદવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિલ્હી-એનસીઆરના સ્ટોર્સ પર આ ફોનનું પ્રી બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. સ્ટોર્સ પર ગ્રહાક આ ફોનનાં પ્રી બુકિંગ સાથે જોડાયેલ જાણકારી મેળવવા માટે સ્ટોર્સ પર પહોંચી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -