✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બજેટમાં ફિટ અને સ્ટાઇલમાં હિટ છે આ કાર, મળ્યો બેસ્ટ રિસેલ વેલ્યૂ કારનો એવોર્ડ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Jan 2018 09:00 AM (IST)
1

આ સ્પેશિયલ એડિશનની પ્રારંભિક કિંમત 2.66 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ કાર ત્રણ વેરિયન્ટ 0.8 લીટર (મેન્યુઅલ), 1.0 લીટર (મેન્યુઅલ) અને 1.0 લીટર (ઓટોમેટિક)માં ઉપલબ્ધ છે.

2

ક્વિડ સમગ્ર વિશ્વમાં ગ્લોબલ મિની કારના રૂપમાં ઉભરી છે. તેની બનાવટ અને ફીચરના કારણે તેણે અન્ય કારોની તુલનામાં સારો ગ્રોથ કર્યો છે. બજેટ કારની શ્રેણીમાં એડવાન્સ ફીચર્સના કારણે તે લોકોની પસંદગીની કાર બની ગઈ છે.

3

આ ઉપરાંત રિવર્સ પાર્કિંગ સેન્સરનું ફીચર પણ આપવામાં આવ્યું છે. રેનો હંમેશા સારી રીતે ડિઝાઇન કરેલી કાર્સને માર્કેટમાં લોન્ચ કરતી આવી હતી.

4

રેનો ક્વિડના લેટેસ્ટ મોડલમાં ફ્લેગ ગ્રાફિક્સ અને ડુઅલ ટોન રૂફ બાર્સનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત કંપનીએ ORVM પર ઈલેક્ટ્રિક લાઇમ સ્ટ્રીક, સ્પોર્ટી સ્પીડસ્ટર બોડી ગ્રાફિક્સ, ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ કલસ્ટર અને ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે.

5

નવી દિલ્હીઃ રેનો ઈન્ડિયાએ વિશ્વભરમાં નાની એસયુવી કારના રૂપમાં સારી લોકપ્રિયતા મેળવી છે. ભારતીય માર્કેટમાં રેનોએ એક અલગ જ ઓળખ બનાવી છે. તાજેતરમાં જ ક્વિડ કારને બેસ્ટ રિસેલ વેલ્યૂ એવોર્ડ મળ્યો છે. એટલે કે લોન્ચ બાદ પણ ક્વિડ ભારતની બેસ્ટ રિસેલ વેલ્યૂવાળી કારમાં ટોચ પર છે.

6

રેનો ઈન્ડિયાએ ભારતમાં તેના સૌથી ઓછા બજેટવાળી કાર ક્વિડની સ્પેશિયલ એડિશન લોન્ચ કરી દીધી છે. કંપનીએ નવી કારનું નામ ‘ન્યૂ રેનો ક્વિડ લિવ ફોર મોર રિલોડેડ 2018 એડિશન’ રાખવામાં આવ્યું છે.

7

ફ્રેન્ચ ઓટો કંપની રેનોની પસંદગીની કાર ક્વિડ સપ્ટેમ્બર 2015માં લોન્ચ બાદ એક પછી એક નવા રેકોર્ડ કર્યા હતા અને માત્ર 17 મહિનામાં જ 1,30,000 યુનિટનું વેચાણ થયું હતું. બજેટમાં ફિટ અને સ્ટાઇલમાં હિટ ક્વિડે એન્ટ્રી લેવલની હેચબેક કારમાં સારો માર્કેટ શેર હાંસલ કરી લીધો છે.

  • હોમ
  • બિઝનેસ
  • બજેટમાં ફિટ અને સ્ટાઇલમાં હિટ છે આ કાર, મળ્યો બેસ્ટ રિસેલ વેલ્યૂ કારનો એવોર્ડ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.