Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Rolls-Royceએ લોન્ચ કરી વિશ્વની સૌથી મોંઘી કાર, કિંમત છે 84 કરોડ રૂપિયા, જાણો આ કારની શું ખાસિયત છે
નવી દિલ્હીઃ લક્ઝરી લાઇફ જીવવાનો શોખ અને ભીડથી અલગ નજર આવવાનો બધાને શોખ હોય છે. લોકો તેના માટે લખલુટ ખર્ચ પણ કરતા હોય છે. બસ આવો જ એક શોખ પૂરો કરવા માટે વિશ્વની સૌથી મોંઘી કાર બજારમાં આવી અને તેને બનાવનારી કંપનીનું નામ છે Rolls-Royce.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેનો અર્થ એ કે કેબિન ઘણી જગ્યાવાળી છે અને સમગ્ર વાતાવરણને પોતાનામાં સમાવે છે. તેના એન્જિનનું પર્ફોમન્સ હજુ બહાર નથી આવ્યુ પરંતુ તેની એન્જિન ક્ષમતાને જોઇને લાગે છે કે તેનો પાવર આઉટપુટ ઘણો શાનદાર રહેશે. કારની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
તેની સ્વિચિઝ એવા અંદાજમાં આપવામાં આવી છે કે જેનાથી ડેશબોર્ડ ક્યાંથી પણ વ્યસ્ત ન લાગે. કેબિનની અંદરથી બેસીને બહારની સંપૂર્ણ દુનિયા જોઇ શકાય છે.
તેની કેબિનમાં પ્રકૃતિનો પૂરો સમાવેશ જોઇ શકાય છે. મુલાયમ લેધર સાથે તેની લાઇટને મૂડ અનુસાર એડજસ્ટ કરી શકાય છે. તેનું ડેશબોર્ડ ઘણું જ ચોખ્ખું-ચણાક છે.
તેની કેબિન ક્લાસિક છે અને ઘણી બધી લકઝરી તેના ગ્રાહકોને ઓફર કરે છે. તેની કેબિન ક્લાસિક છે અને ઘણી બધી લકઝરી પોતાના ગ્રાહકોને ઓફર કરે છે.
હાલના સમયમાં ઉપલબ્ધ દરેક રોલ્સ રોયસથી વધુ મોટી તેની ગ્રિલ છે. તેનો સામને ભાગ ચમકદાર એલ્યૂમિનિયમથી ચમકે છે જે એક આકર્ષણ આ કારને પ્રદાન કરે છે.
આ કારની ડિઝાઇન ઘણી જ સાધારણ છે અને સામેથી જોવા પર ખબર પડી જાય છે કે આઇકોનિક રોલ્સ-રોયસ ફેન્ટમના ગ્રિલને એક નવી ટ્રિટમેન્ટ આપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -