ડોલર સામે રૂપિયો અઢી વર્ષની ટોચે, 63.47 પર રહ્યો બંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Jan 2018 06:02 PM (IST)
1
છેલ્લા એક વર્ષમાં રૂપિયામાં આશરે 6 ટકાની મજબૂતી આવી છે. ડોલર ઈન્ડેક્સ 3 મહિનાના નીચલા સ્તર પર આવી ગયો હોવાના કારણે રૂપિયામાં મજબૂતી આવી છે. વર્ષ 2017માં ડોલરમાં આશરે 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ કારણે રૂપિયાને સપોર્ટ મળ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સોમવારે પણ ડોલર સામે રૂપિયો 20 પૈસાની મજબૂતી સાથે 63.67 પર બંધ થયો હતો. આજે પણ ડોલર 20 પૈસા મજબૂત બન્યો હતો.
3
મુંબઈઃ નવા વર્ષમાં ડોલર સામે રૂપિયો મજબૂત થઈ રહ્યો છે. આજે ડોલર સામે રૂપિયો અઢી વર્ષની ટોચ પર પહોંચી ગયો છે. 1 ડોલર સામે રૂપિયો 63.48ના સ્તરને સ્પર્શીને દિવસના અંતે 63.47ના સ્તર પર બંધ રહ્યો હતો. જે જુલાઇ 2015 પછી રૂપિયાની સર્વોચ્ચ સપાટી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -