✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગાંગુલી, દ્રવિડ કે લક્ષ્મણ નહિં આ છે સચિન તેંડુલકરના બેસ્ટ ફ્રેન્ડ્સ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Nov 2017 07:32 AM (IST)
1

તેંડુલકર અને કાંબલી આ પહેલા મુંબઈમાં એક બુલ લોન્ચના અવસર પર જોવા મળ્યા હતા. આ પછી કાંબલીએ ટ્વીટ કર્યું હતું, ‘માસ્ટર બ્લાસ્ટર, આઈ લવ યૂ.’

2

નવી દિલ્હીઃ ક્રિકેટ લિજેન્ડ સચિન તેંડુલકરે એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી જેમાં તેણે પોતાની મહાનતા અને મોટી દિલનો પરિચય આપ્યો છે. સચિન તેંડુલકરે તસવીર શેર કરતાં લખ્યું કે, રમતે તેમને સૌથી અદ્ભૂત વસ્તુ આપી જે છે જીવનભના મિત્રો. સચિનની આ તસ્વીરમાં સૌથી હેરાન કરાનારી બાબત આ તસ્વીરમાં તેની સાથે વિનોદ કાંબલીનું હોવું છે.

3

આ તસ્વીરમાં સચિનની સાથે ભારત અને મુંબઈના પૂર્વ અને ઝડપી બોલર અજીત અગરકર પણ નજર આવી રહ્યો છે. આ ઉપરાંત અમોલ મજૂમદાર અને નીલેશ કુલકર્ણી પણ આ તસ્વીરમાં છે.

4

સચિને કેપ્શન આપ્યું, ક્રિકેટે જીવનમાં મને જે સૌથી શાનદાર વસ્તુઓ આપી છે તેમાં જીવનભરના દોસ્તો શામેલ છે. આમની સાથે મેદાન પર અને મેદાનની બહારની એકપણ પળ બોરિંગ નથી હોતી.

  • હોમ
  • બિઝનેસ
  • ગાંગુલી, દ્રવિડ કે લક્ષ્મણ નહિં આ છે સચિન તેંડુલકરના બેસ્ટ ફ્રેન્ડ્સ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.