Samsungએ લોન્ચ કર્યું વિશ્વનું પ્રથમ સોલર પાવર્ડ રેફ્રિજરેટર અને 8 પોલ ડિજિટલ ઇન્વર્ટર AC
પોતાના ડિજિટલ ઇન્વર્ટર રેન્જમાં શ્રેષ્ઠ અને વિશ્વના પ્રતમ 8 પોલ મોટરથી સજ્જ, આ AC 43 ટકા ઝડપથી કૂલિંગ કરે છે. અને પારંપરાક ACની તુલનામાં વીજળીનો ઓછો વપરાશ કરે છે. તમાન નવા એસ એન્વટ્ર AC રેન્જ BEE ISEER રેટિંગ સાથે આવે છે. ટકાઉ માટે તેમાં ડ્યૂરાફિન કન્ડેન્સર આપવામાં આવ્યા છે જે પારંપરિક કન્ડેન્સર્સની તુલનામાં કારિજન રેઝિસ્ટન્ટ છે. એસ ઇન્વર્ટર, ડિજિટલ ઇન્વર્ટર ટેક્નોલોજી આધારિત ACની કિંમત 35900 રૂપિયાથી લઈને 66,000 રૂપિયા સુધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવા એસ કન્વર્ટર AC રેન્જને બજેટ લક્ઝરી સેગમેન્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. તેમાં નવી ટેકનીક, ટકાઉ અને ડિઝાઈનનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા સેમસંગ એસ કન્વર્ટર AC સિરીઝને વીજળીનો ઓછો ઉપયોગ કરવા અને સારા કૂલિંગ કમ્ફર્ટ આપવા માટે બનાવવામાં આવ્યું છે.
સેમસંગે સ્માર્ટ કન્વર્ટિબલ રેફ્રિજરેટરમાં ડિજિટલ ઇન્વર્ટર ટેક્નોલોજીના ફાયદાને વધારે સારી રીતે પ્રસ્થાફિત કર્યા છે. આ ફ્રોસ્ટ ફ્રી શ્રેણીમાં પોતાનું આગવું રેફ્રિજરેટર છે જે સૌર ઉર્જાની સાથે સાથે હોમ ઇન્વર્ટર પર પણ ચાલે છે. સ્માર્ટ કન્વર્ટિબલ રેન્જમાં પારવર કૂલિંગ મોડ અને પાવર ફ્રીજ મોડ જેવી વિશેષતાઓ છે જે 31 ટકાથી પણ ઓછા સમયમાં કૂલિંગ મેળવી લે છે.
ઓછા અવાજ, સ્માર્ટ ડાયરેક્ટ કૂલ રેફ્રિજરેટર 100થી 300 વોટ સુધીના ઉતાર ચડાવવાળા વોલ્ટેજમાં પણ સરળતાથી ચાલી શકે છે. સ્માર્ટ કન્વર્ટિબલ રેફ્રિજરેટરની કિંમત 27250 રૂપિયાથી શરૂ થાય છે.
નવી દિલ્હીઃ Samsung ઇન્ડિયાએ ગુરુવારે સ્માર્ટ કન્વર્ટિબલ ફ્રોસ્ટ ફ્રી એન્ડ ડાયરેક્ટ કૂલ રેફ્રિજરેટર્સ અને ACની નવી રેન્જ રજૂ કરી પોતાના કન્ઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ પોર્ટફોલિયનું વિસ્તરણ કર્યું છે. આ રેફ્રિજરેટર્સ સૌર ઉર્જા પર ચાલે છે. ACને ડિજિટલ ઇન્વર્ટર ટેક્નોલોજીની સાથે રજૂ કરવામાં આવ્યું છે જે રૂમને 43 ટકા ઝડપથી ઠંડો કરે છે.
Samsung ઇન્ડિયાના કન્ઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સના વાઈસ પ્રિસિડન્ટ મનીષ વ્યાસે જણાવ્યું કે, ગ્રાહક ઉર્જાની બચત થાય તેવા ઉત્પાદતનોની શોધમાં છે અને અમારા રેફ્રિજરેટર્સ અને ACની નવી રેન્જ તેમની જરૂરિયાત અનુસાર ડિઝાઈન કરવામાં આવ્યા છે. સેમસંગમાં અમે અમારા ગ્રાહકોની વાત સાંભળીએ છીએ અને અર્થપૂર્ણ ઇનોવેશનનો વિકાસ કરીએ છીએ જે તેમના જીવનને વધારે શ્રેષ્ઠ બનાવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -