SBI એકાઉન્ટ ધારકો માટે આ ન્યૂઝ જાણવા ખૂબ જ જરૂરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Mar 2018 07:32 PM (IST)
1
નવી દિલ્લી: ભારતીય સ્ટેટ બેંક એ 41.16 લાખ એકાઉન્ટ બંધ કરી દીધા છે. એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન રાખવા પર ચાલુ નાણાકિય વર્ષની એપ્રિલ-જાન્યુઆરીના સમયગાળામાં લગભગ 41.16 લાખ બચત ખાતા બંધ કરી દીધા છે. આરટીઆઈ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન બાદ આ ખુલાસો થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
એસબીઆઈએ પાંચ વર્ષ બાદ ફરી મિનિમમ બેલેન્સ ન રાખવા પર ચાર્જ વસૂલ કરવાનો નિયમ લાગું કર્યો હતો. જો કે હાલ થોડા દિવસ પહેલાજ એસબીઆઈએ મિનિમમ બેલેન્સ ન રાખવા પર ચાર્જમાં ઘટાડો કર્યો છે.
3
આરટીઆઈમાં થયેલા ખુલાસા પ્રમાણે એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહિં રાખવા પર પહેલી એપ્રિલથી 31 જાન્યુઆરી 2018 વચ્ચે 41.16 લાખ એકાઉન્ટ બંધ કરી દીધા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -