હવે ATM, ડેબિટ કાર્ડને તમે ખુદ કરી શકશો કન્ટ્રોલ, જાણો કઈ બેંક આપે છે આ સુવિધા
આ એપ્લિકેશનને શરૂ કરવા માટે તમારે રજીસ્ટર કરવું પડશે. આ માટે તમારે એપ્લિકેશનના રજીસ્ટર ફીચર્સમાં જઇને નંબર એપ ડાઉનલોડ કરી છે તેમાં એન્ટર કરવુ પડશે. ત્યારબાદ તમારી નોંધણી થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમારું એટીએમ કાર્ડ ખોવાઈ જાય અને તમે તેને બ્લૉક કરવા માંગો, તો તમારે એપના એટીએમ કમ ડેબિટ કાર્ડ ફીચર્સમાં જઇને એટીએમ કાર્ડ બ્લૉકને પસંદ કરવુ પડશે અને ત્યારબાદ, તમારા કાર્ડના છેલ્લા 4 અંકોને એન્ટર કરી કન્ટિન્યુને પસંદ કરવુ પડશે. આ સેવા માટે તમારે ચાર્જ પણ ચૂકવવો પડશે.
તમે એટીએમ કાર્ડ, એટીએમ મશીન, POS મશીન, ઈ-કૉમર્સ, આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ઉપયોગ માટે એટીએમ કાર્ડને ચાલુ અથવા બંધ કરી શકો છો. આ માટે, તમારે એપના એટીએમ કમ ડેબિટ કાર્ડ ફીચર્સમાં જઇને તમારા કાર્ડના છેલ્લા 4 અંકો નાંખી એટીએમ કાર્ડ સ્વીચ ચાલુ / બંધ પર ક્લિક કરો. ત્યારબાદ , વિકલ્પને પસંદ કરીને સ્વિચ ઓફ અથવા બંધ કરી શકો છો.
તમે એટીએમ કાર્ડ, એટીએમ મશીન, POS મશીન, ઈ-કૉમર્સ, આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ઉપયોગ માટે એટીએમ કાર્ડને ચાલુ અથવા બંધ કરી શકો છો. આ માટે, તમારે એપના એટીએમ ઓછા ડેબિટ કાર્ડની સુવિધામાં જવું પડશે અને તમારા કાર્ડના છેલ્લા 4 અંકો ઉમેરો અને એટીએમ કાર્ડ સ્વીચ ચાલુ / બંધ પર ક્લિક કરો. તે પછી, વિકલ્પને પસંદ કરીને સ્વિચ કરવું અથવા બંધ કરવું શક્ય છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના યૂઝર્સને એક મોટી ભેટ આપી છે. ડેબિટ કાર્ડના ઉપયોગ કરવાને લઈને જે ડર છે તે હવે નહીં રહે. SBIએ તમારા માટે એક એવું એટીએમ કાર્ડ કાઢ્યું છે જેને યૂઝર્સ ખુદ કન્ટ્રોલ કરી શકે છે. બેંક પોતાના એકાઉન્ટ હોલ્ડર્સને આ એટીએમ કાર્ડ આપી રહી છે. SBIની આ સુવિધા SBI ક્વિક એપ દ્વારા આપશે. SBI ક્વિકમાં એટીએમ કાર્ડ માટે અલગથી કેટલીક સુવિધાઓ છે. આ એપ તમને એટીએમ કાર્ડને બ્લોક કરવા, ઓન અથવા ઓફ કરવા અને એટીએમ પિન જનરેટ કરવાની સુવિધા ઉપલ્બધ કરાવે છે.
એટલે કે, તમે તમારા સ્માર્ટફોનથી કાર્ડને સુરક્ષિત કરી શકો છો જો કે, આ એપ્લિકેશનનો ઉપયોગ ત્યારે જ થઈ શકે છે કે જેના પર આ એપ્લિકેશન ડાઉનલોડ થઈ છે તે મોબાઇલ નંબર બેંકમાં રજીસ્ટર થયેલ હોય.
એટીએમ નિયંત્રણ ઉપરાંત, એસબીઆઇ ક્વિકમાં બેલેન્સની તપાસ, મિનિ સ્ટેટમેન્ટ, હોમ લોન-હોમ, ની માહિતી મેળવવા સુરક્ષા યોજનાઓ, એકાઉન્ટ ડિટરજિસ્ટર, એકાઉન્ટ સ્ટેટમેન્ટ, હોમ લોનના વ્યાજનું પ્રમાણપત્ર અને શિક્ષણ લોન પ્રમાણપત્રો ઇ-મેઇલ દ્વારા મેળવવાની સુવિધાઓ પણ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -