આકાશ અંબાણી – શ્લોકા મહેતાની આ તારીખે થશે સગાઈ, ડિજિટલ કાર્ડ થયું વાયરલ
જે બાદ એન્ટેલિયામાં પ્રી એન્ગેજમેન્ટ પાર્ટી આપવામાં આવી હતી. જેમાં અનેક સેલિબ્રિટી હાજર રહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડિજિટલ કાર્ડમાં બેકગ્રાઉન્ડ મ્યૂઝિક સુપરહિટ ફિલ્મ કાઇપોછેના ગીત સાથે થાય છે. શ્લોકા અને આકાશની સગાઈનું વેન્યૂ એન્ટીલિયા હશે.
ડિજિટલ કાર્ડમાં શ્લોકા અને આકાશ અંબાણીની તસવીરો સાથે મહેમાનોને સગાઈની તારીખ અને સમય અંગે જાણ કરવામાં આવી છે. કાર્ડની શરૂઆત શ્લોકા અને આકાશ અંબાણીની તસવીર તથા SA (શ્લોકા-આકાશ)ના લોગો સાથે થાય છે.
24 માર્ચના રોજ આકાશ-શ્લોકાની ગોવામાં પ્રી એન્ગેજમેન્ટ સેરેમની થઈ હતી. જેમાં આકાશ અને શ્લોકાનું શાનદાર ફોટશૂટ થયું હતું.
પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે બંનેની સગાઈ 30 જૂનના રોજ મુંબઈમાં થશે. જેમાં અનેક હસ્તીઓ સામેલ થશે. મહેમાનોને આમંત્રણ આપવા માટે સ્પેશિયલ ડિજિટલ કાર્ડ બનાવવામાં આવ્યું છે.
મુંબઈઃ ભારતના ટોચના ઉદ્યોગપતિ અને દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીની માર્ચ મહિનામાં પ્રી-એન્ગેજમેન્ટ સેરેમની યોજાઈ હતી.
અહેવાલ મુજબ વર્ષના અંતે આકાશ અને શ્લોકા લગ્નના બંધનમાં બંધાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -