✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતમાં આવી રહ્યું છે અત્યાર સુધીનું સૌથી મોંઘું સ્કૂટર, જાણો કિંમત અને ખાસિયત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Aug 2018 10:28 PM (IST)
1

સ્કોમાદીના આ સ્કૂટરમાં 125 યૂનિટ આપવામાં આવશે જે એર-કૂલ્ડ એન્જીન સાથે ડેલ્ફી ફ્યૂલ ઈજેક્શનથી લેસ રહેશે. આ એન્જીન 7300rpm ફર 11bhpની પાવર જનરેટ કરવામાં સક્ષમ હશે.

2

સ્કોમાદી એક બ્રિટિશ સ્કૂટર નિર્માતા કંપની છે અને તેણે ભારતમાં પોતાના બિઝનેસ માટે પૂણે સ્થિત એજે ડિસ્ટીબ્યૂટર્સ સાથે હાથ મિલાવ્યા છે. આ એક ટૉપ ક્લાસ કસ્ટમાઈઝ કંપની છે, જે ભારતમાં કાર અને બાઈક્સને કસ્ટમાઈઝેશન માટે જાણીતી છે.

3

4

ભારતીય માર્કેટમાં હાલમાં સ્કૂટર સેગમેન્ટમાં સૌથી વધારે ગ્રોથ જોવા મળી રહ્યો છે. સ્કૂટર સેગમેન્ટના બિઝનેસે એકવાર ફરી સ્પીડ પકડી છે અને તેને ધ્યાનમાં રાખતા વધુ એક વિદેશી કંપની સ્કોમાદી(Scomadi) ભારતમાં આવી રહી છે. જે ભારતમાં પોતાની પહેલી પ્રોડક્ટ TT 125 સ્કૂટર લોન્ચ કરશે.

5

Scomadi ભારતમાં પોતાની પહેલી પ્રોડક્ટ તરીકે TT 125 સ્કૂટર લોન્ચ કરશે. કંપની તેને મે 2018માં ભારતીય માર્કેટમાં લોન્ચ કરે તેવી શક્યતા છે.

6

ભારતમાં Scomadi TT 125 સ્કૂટરની એક્સ શોરૂમ કિંમત 1.98 લાખ રૂપિયા હશે.

7

બ્રેકિંગ સિસ્ટમની વાત કરીએ તો ફ્રન્ટમાં 220 mm disc અને રિયરમાં ડ્યૂઅલ ચેનલ ABS ફીચર આપવામાં આવશે.

8

તે સિવાય 12 ઇંચ એલોય વ્હીલ્સ સાથે પિરેલીના ટ્યૂબલેસ ટાયર આપવામાં આવશે. સ્કૂટરનું વજન 100 kg છે. જેમાં 11 લીટર ફ્યૂલ ટેન્ક આપવામાં આવી છે.

9

એન્જીન અને પાવરની વાત કરીએ તો TT 125 સ્કૂટરમાં અપ્રિલિયાવાળુ 125ccનું એન્જીન આપવામાં આવશે. જો કે આ એન્જીન અપ્રિલિયા 125 જેવું નહીં હશે તેના ડાયમેન્શન અને સ્ટ્રોક્સ એકદમ અલગ પ્રકારના રહશે.

  • હોમ
  • બિઝનેસ
  • ભારતમાં આવી રહ્યું છે અત્યાર સુધીનું સૌથી મોંઘું સ્કૂટર, જાણો કિંમત અને ખાસિયત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.