✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગ્રાહકોને આકર્ષવા માટે સ્નેપડીલની ધમાકા સેલ, ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર 70 ટકા સુધી છૂટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 May 2017 07:57 AM (IST)
ગ્રાહકોને આકર્ષવા માટે સ્નેપડીલની ધમાકા સેલ, ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર 70 ટકા સુધી છૂટ
1

ઇ કોમર્સ કંપનીઓનાં પ્લેટફોર્મ પર સેલનાં દિવસોમાં ટ્રાફીક અને લેવડ દેવડ ઘણી વધી જતી હોય છે. ફ્લિપકાર્ટને આશા છે કે સેલનાં દિવસોમાં તેનાં પ્લેટફોર્મ પર લેવડ દેવડમાં પાંચ ટકાનો વધારો થશે.

2

છેલ્લા કેટલાક મહિનાઓથી સ્નેપડીલ, એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ વધારેમાં વધારે ગ્રાહકો અને વિક્રેતાઓને જોડવા માટે પોતાનાં પ્રયાસો વધારી રહી છે. એમેઝોનની ગ્રેટ ઇન્ડિયા સેલ આજથી ચાલુ થઇને 14 મે સુધી ચાલશે. ફ્લિપકાર્ટની બિગ 10 સેલ 14થી 18 મે દરમિયાન યોજાશે.

3

આ સેલ 11 અને 12 મે માટે છે. આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે બજારમાં એવા અહેવાલો આવી રહ્યા છે કે સ્નેપડિલને તેની પ્રતિદ્વંદી ફ્લિપકાર્ટને વેચવામાં આવી રહી છે. સૂત્રોનું કહેવું છે કે સ્નેપડીલ દ્વારા ફ્લિપકાર્ટથી એક પાક્કી શર્તોનાં કરાર પર હસ્તાક્ષર કરવાની આશા છે. આ સોદો આગામી થોડા સમયમાં થાય તેવી શક્યતાઓ છે.

4

નવી દિલ્હીઃ ઈ-કોમર્સ કંપની સ્નેપડીલે અનબોક્સ ધમાકા સેલની જાહેરાત કરી છે જેમાં ગ્રાહકોને ભારે છૂટ અને અન્ય આકર્ષક ઓફર આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, સ્નેપડીલે તેની પ્રતિસ્પર્ધી ફ્લિપકાર્ટને સંભવિત વેચાણની ચર્ચા ચાલી રહી છે. આ પહેલા સ્નેપડીલને ધમાકા સેલની જાહેરાત કરી છે. તેને બે દિવસનાં મેગા સેલ દરમિયાન સ્નેપડિલ અલગ અલગ શ્રેણીઓ જેમ કે ઘરેલુ, ફેશન અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો પર 70 ટકા સુધીની છુટ આપી રહી છે.

  • હોમ
  • બિઝનેસ
  • ગ્રાહકોને આકર્ષવા માટે સ્નેપડીલની ધમાકા સેલ, ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર 70 ટકા સુધી છૂટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.