✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Suzuki એપ્રિલમાં લોન્ચ કરશે સ્પોર્ટ બાઈક GSX-S750 સ્ટ્રીટ ફાઈટર, જાણો કિંમત અને ફીચર્સ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Mar 2018 07:36 PM (IST)
1

નવી દિલ્લી: સુઝુકી ટૂંક સમયમાં પોતાની નવી સ્પોર્ટ બાઈક GSX-S750 સ્ટ્રીટ ફાઈટર લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ આ બાઈકને ઑટો અક્સપો 2018માં શોકેસ કરી હતી અને હવે તેને અપ્રિલ 2018માં દેશમાં લોન્ચ કરશે.

2

જો કે સૂઝૂકીએ હજુ તેની લોન્ચિંગ તારીખની જાહેરાત નથી કરી પરંતુ કંપની જણાવ્યા અનુસાર આ સ્પોર્ટ બાઈકને 2018ની બીજા ત્રિમાસિકમાં લોન્ચ કરવામાં આવશે, બાઈકની કિંમતની વાત કરીએ તો તેની એક્સ શૉરૂમ કિંમત 8 લાખ રૂપિયાની આસપાસ હશે.

3

તે સિવાય આ બાઈક 6-સ્પીડ ગિયરબોક્સથી લેસ કરવામાં આવી છે. 16 લિટર ફ્યૂલ કેપેસિટી આપવામાં આવી છે.

4

જ્યારે ફીચર્સની વાત કરીએ તો સૂજૂકી GSX-S750 સ્ટ્રીટ ફાઈટર નિસાન રેડિયલ ક્લિપર્સ સાથે ડૂઅલ-ચેનલ એબીએસ સિસ્ટમ આપવામાં આવી છે.

5

6

7

સાથે આ બાઈકમાં ઈલેક્ટ્રોનિક અસિસ્ટેંસ પણ આપવામાં આવ્યા છે જેમાં ટ્રેક્શન કંટ્રોલ, ઓછા આરપીએમ પર અસિસ્ટ અને સૂજૂકી ઈઝી સ્ટાર્ટ સિસ્ટમ શામેલ છે.

8

એન્જીનની વાત કરવામાં આવે તો 749ccનું ઈન-લાઈન 4-સિલેન્ડર, લિક્વિડ-કૂલ્ડ લગાવવામાં આવ્યું છે. આ બાઈકમાં આવેલું એન્જીન 10500 rpm પર 110 bhp પાવર અને 9000 rpm પર 81 Nm પીક ટૉર્ક જનરેટ કરે છે.

  • હોમ
  • બિઝનેસ
  • Suzuki એપ્રિલમાં લોન્ચ કરશે સ્પોર્ટ બાઈક GSX-S750 સ્ટ્રીટ ફાઈટર, જાણો કિંમત અને ફીચર્સ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.