✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Tataએ ભારતીય બજારમાં ઉતારી ક્રોસઓવર કાર HEXA, જાણો કિંમત અને સ્પેસીફીકેશન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Jan 2017 08:12 AM (IST)
1

2

3

4

5

ફીચર્સઃ 9 ઈચ અલોય વ્હીલ - 200mm ગ્રાઉન્ડ કિલયરન્સ - ABS(એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ) + EBD(ઈલેકટ્રોનિક બ્રેક ડિસ્ટ્રીબ્યુશન) - હિલ હોલ્ડ અને હિલ ડીસેન્ટ કન્ટ્રોલ - 6 એરબેગ્સ - ESP(ઈલેકટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ) + ટ્રેકશન કન્ટ્રોલ - ઓટોમેટિક હેડ લેપ્સ + રેન સેન્સિંગ વાઈપર - ફ્રન્ટ + રિયર ડિસ્ક બ્રેકસ

6

મેન્યુઅલ ટ્રાન્સમિશન વાળી કારમાં રિયર વ્હીલ ડ્રાઈવ અને ઓલ વ્હીલ ડ્રાઈવ ઓપ્શન છે, જયારે ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં માત્ર રિયર વ્હીલ ડ્રાઈવ ઓપ્શન મળશે.

7

ટાટા હેક્સમાં 5 સ્પીડ મેન્યુઅલ, 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ત્રણ ટ્રાન્સમિશન ઓપ્શન આપ્યા છે.

8

આ કારની માઈલેજ 15 કિલોમિટર પ્રતિ લિટર છે.

9

તેનું બેઝ મોડલ 148 bhp વાળું છે, જે 320 nm ટોર્ક જનરેટ કરે છે. જયારે તેનું ટોપ મોડલ 154 bhpનું છે જે 400 Nm ટોર્ક જનરેટ કરે છે.

10

ટાટાની આ MUVને ભારત, ઈટલી અને યુકેના ડિઝાઈન સ્ટુડિઓમાં ડિઝાઈન કરવામાં આવી છે. આ કારમાં 4 સિલેન્ડર વાળું 2.2 લિટર ટર્બોચાર્જડ વેરિકોર ડિઝલ એન્જિન લાગેલું છે.

11

કંપનીએ તેને 6 વેરિઅન્ટમાં લોન્ચ કરી છે. બજારમાં તેની સ્પર્ધા ટોયોટા ઇનોવા ક્રિસ્ટા અને મહિન્દ્રા એક્સયૂવી 500 સાથે થશે.

12

નવી દિલ્હીઃ ટાટા મોટર્સે પોતાની ક્રોસઓવર કાર HEXA બુધવારે ભારતમાં લોન્ચ કરી છે. ભારતમાં HEXAની શરૂઆતની કિંમત 11.9 લાખ રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) રાખવામાં આવી છે. તેના ટોપ વેરિઅન્ટની કિંમત 17.49 લાખ રૂપિયા છે.

  • હોમ
  • બિઝનેસ
  • Tataએ ભારતીય બજારમાં ઉતારી ક્રોસઓવર કાર HEXA, જાણો કિંમત અને સ્પેસીફીકેશન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.