ટેલીનોરની જિઓ, એરટેલ અને વોડાફોનથી પણ મોટી ઓફર, માત્ર 80 પૈસામાં આપી રહી છે એક જીબી 4G ડેટા
જિઓએ એક એપ્રિલથી 303 રૂપિયામાં 28 જીબી 4જી ડેટા આપવાની જાહેરાત કરી છે. આ પહેલા તમારે 99 રૂપિયામાં જિઓ પ્રાઈમ મેમ્બરશિપ લેવી પડશે. ત્યાર બાદ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની એરટેલે 350 રૂપિયામાં રોજના 1જીબી 4જી ડેટા આપી રહી છે. જ્યારે વોડાપોન તેના માટે 350 રૂપિયા વસુલી રહી છે. આઈડિયા પણ 350 રૂપિયામાં રોજનો 1જીબી 4જી ડેટા ઉપલબ્ધ કરાવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પ્લાન અંતર્ગત 28 દિવસમાં કુલ 46 જીબી ડેટાનો ઉપયોગ કરી શકાશે. આ પ્લાનનો લાભ માત્રે એવા જ યૂઝર્સને મળશે જેને તેના મેસેજ આપ્યા વહશે. ઉપરાંત આ પ્લાન 4જી સર્કલના યૂઝર્સ માટે જ છે.
ટેલીનોરે સૌથી સસ્તો 4જી પ્લાન લોન્ચ કર્યો છે. જોકે, કંપનીએ તેના માટે કેટલાક નિયમો અને શરતો રાખી છે. આ પ્લાન અંતર્ગત 47 રૂપિયાનાં રિચાર્જ પર 2 જીબી 4જી ડેટા રોજનો મળશે. આ રિચાર્જ 28 દિવસ માટે માન્ય રહેશે. એટલે કે યૂઝર્સને માત્ર 1.60 રૂપિયામાં દરરોજ 2 જીબી 4જી જેટા મળશે.
નવી દિલ્હીઃ ડેટા વોરમાં હવે ટેલીનોરે પણ ઝંપલાવ્યું છે. જિઓ, એરટેલ, વોડાફોન બાદ ટેલીનોરને સસ્તા 4જી ડેટા આપવાની જાહારેત કરી છે. તે અંતર્ગત યૂઝર્સને માત્ર 47 રૂપિયામાં 56 જીબી ડેટા મળશે. એટલે કે કંપની માત્ર 83 પૈસામાં એક જીબી 4જી ડેટા આપીરહી છે. 4જી ડેટાના મામલે આ પ્લાન તમામ કંપનીઓના પ્લાનથી સસ્તો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -