ત્રણ ડિસેમ્બર પહેલા સિમ લેનારને જ મળશે જિયોની ફ્રી ઓફર
સંપર્ક કરવા પર આ સંબંધમાં જિયોના એક પ્રવક્તાએ કહ્યું કે, તેની વેલકમ ઓફર 31 ડિસેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે પરંતુ આ સુવિધા ત્રણ ડિસેમ્બર પહેલા તેની સાથે જોડાનારા ગ્રાહકોને જ મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટેલીકોમ નિયામક ટ્રાઈએ એક આદેશમાં કહ્યું કે, નિયમો અનુસાર જિયોની ફ્રી સેવા માત્ર 90 દિવસ સુધી જ ઉપલબ્ધ કરાવી શકાય છે અને આ ગાળો ત્રણ ડિસેમ્બરે ખતમ થઈ રહ્યો છે.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે વિતેલા મહિને ચાર સપ્ટેમ્બરે જિયોની સાથે ટેલીકોમ ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું અને તેની સાથે જોડાનારા ગ્રાહકો માટે આ ઓફર રજૂ કરી હતી.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોની વેલકમ ઓફરનો લાભ માત્ર ત્રણ ડિસેમ્બર પહેલા જેમણે સીમ ખરીદ્યા હશે તેને જ મળશે. આ ઓફર અંતર્ગત કંપની 31 ડિસેમ્બર સુધી ફ્રી વોયસ કોલ અને ફ્રી ઇન્ટરનેટની સુવિધા આપી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -