✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

TVS એ તેની જાણીતી બાઈકને નવા અવતારમાં કરી લોન્ચ, જાણો કિંમત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Sep 2018 10:09 PM (IST)
1

આ બાઇકમાં કંપનીનું ઈકોથર્સ્ટ 110cc સિંગલ સિલિન્ડર, ફોર સ્ટ્રોક એન્જિન આપવામાં આવ્યું છે. જે 7000 rpm પર8.4PS નો ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન માટે એન્જિનને 4 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે.

2

નવી દિલ્હીઃ આગામી તહેવારોને ધ્યાનમાં રાખી જાણીતી 110ccની બાઈક TVS Star City+ને નવા ડ્યુઅલ ટોન વેરિયન્ટમાં લોન્ચ કરી છે. આ બાઇકની પૂરી બોડીમાં સ્ટાઇલિશ રેડ બ્લેક વ્હાઇટ ગ્રાફિક્સની સાથે નવા ડ્યુઅલ ટોન ગ્રે બ્લેક કલર ઓપ્શનમાં રજૂ કરી છે.

3

આ ઉપરાંત TVS Star City+ને નવા ડ્યુઅલ ટોન વેરિયન્ટ બ્લેક રેડ, બ્લેક બ્લૂ અને રેડ બ્લેક કલર ઓપ્શનમાં મળશે, કંપનીએ આની કિંમત ભારતમાં 52,907 રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) છે.

4

આ ઉપરાંત બાઇકમાં કંપનીએ સિક્રોનાઇઝ્ડ બ્રેકિંગ ટેક્નોલોજી પણ આપી છે. જેનાથી શ્રેષ્ઠ બ્રેકિંગ કન્ટ્રોલ મળે છે અને સ્લિપ થઈ જવાની સંભાવના ઘટી જાય છે. આ સિસ્ટમ બંને વ્હીલ્સ માટે ડ્રમ બ્રેક્સનો ઉપયોગ કરે છે.

  • હોમ
  • બિઝનેસ
  • TVS એ તેની જાણીતી બાઈકને નવા અવતારમાં કરી લોન્ચ, જાણો કિંમત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.