બજેટમાં સરકારે ટેક્સમાં આપી મોટી રાહત, જાણો જુદા જુદા ટેક્સ સ્લેમાં તમને કેટલી થશે બચત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Feb 2017 02:32 PM (IST)
1
નવી દિલ્હીઃ અરૂણ જેટલીએ સામાન્ય બજેટમાં ઇનકમ ટેક્સમાં રાહતની જાહેરાત કરી છે. પહેલા અઢી લાખ રૂપિયા સુધી ઇનકમ પર કોઈ ટેક્સ લાગતો ન હતો. પરંતુ હવે જો તમારી વાર્ષિક આવક 3 લાખ રૂપિયા હશે તો તમારે કોઈ ટેક્સ ચૂકવવું નહીં પડે. આગળ વાંચો જુદા જુદા ટેક્સ સ્લેબમાં તમને કેટલી બચત થશે.
2
3
4
5
6