✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Vodafoneએ રજૂ કર્યો ધમાકેદાર સુપરવીક પ્લાન, માત્ર 69 રૂપિયામાં મળશે અનલિમિટેડ કોલિંગ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Oct 2017 08:18 AM (IST)
1

કંપની અનુસાર ગ્રાહકોની પાસે દર સપ્તાહે અનલિમિટેડ સુપરવીક પ્લાન ખીદવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. સુપરવીક પ્લાન તમામ રિટેલ આઉટલેટ, યૂએસએસડી, વેબસાઈટ અને માય વોડાફોન એપર દ્વારા રિચાર્જ કરાવવા પર ઉપલબ્ધ છે. તમને જણાવીએ કે, વોડાફોન રિલાયન્સ જિઓને ટક્કર આપવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે. કંપનીએ 181 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગનો પ્લાન લોન્ચ કર્યો છે જેમાં અનલિમિટેડ 2જી ડેટાનો પણ ફાયદો ગ્રાહકોને મળી રહ્યો છે. જ્યારે 195 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને પ્રતિ દિવસ 250 મિનિટ લોકલ અને એસટીડી કોલ્સ મળી રહ્યા છે. જ્યારે 1 જીબી 2G/3G/4G ડેટા મળી રહ્યો છે.

2

નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની અનલિમિટેડ ફ્રી સર્વિસની દોડમાં મોડેથી તો મોડેથી પણ હવે વોડાફોન પણ સંપૂર્ણ રીતે તેમાં સામેલ થઈ ગયું છે. વિતેલા દિવસોમં 181 અને 195 રૂપિયાના અનલિમિટેડ પ્લાન રજૂ કર્યા બાદ હવે કંપનીએ 69 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ પ્લાન રજૂ કર્યા છે. કંપનીએ આ ઓફર સુવરપીક પ્લાન અંતર્ગત લોન્ચ કરી છે. તેમાં કંપની ફ્રી ડેટા પણ ઓફર કરી રહી છે.

3

સુપરવીક પ્લાન અંતર્ગત ગ્રાહકોએ 69 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. જેમ કે નામથી ખબર પડી જાય છે કે આ પ્લાન 7 દિવસ માટે જ હશે. તેમાં તમને અનલિમિટેડ લોકલ અને એસટીડીની સુવિધા મળશે. આ ફ્રી પ્લાન તમામ નેટવર્ક માટે લાગુ રહેશે. સાથે જ ગ્રાહકોને 500 એમબીનો ડેટા પણ ફ્રીમાં મળશે.

  • હોમ
  • બિઝનેસ
  • Vodafoneએ રજૂ કર્યો ધમાકેદાર સુપરવીક પ્લાન, માત્ર 69 રૂપિયામાં મળશે અનલિમિટેડ કોલિંગ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.