Vodafone ફ્રીમાં આવશે પોતાના ગ્રાહકોને 4GB હાઈસ્પીડ ડેટા, બસ કરવું પડશે આટલું નાનું કામ
તમને 55199 પરથી એક રિસ્પોન્સ એસએમએસ મળશે. આ એસએમએસ મળ્યા બાદ 2 કલાકની અંદર તમારા નવા સિમના છેલ્લા 6 આંકડા 55199 પર મોકલવાના રહેશે. હવે તમને એક સક્સેક્સ એસએમેસ મળશે, ત્યાર બાદ તમારું 4જી સિમ 5-10 મિનિટમાં એક્ટિવેટ થઈ જશે. તેની સાથે જ તમે તમારા હેન્ડસેટમાં જૂનું 3જી સિમના સ્થાન પર 4જી સિમ લગાવો અને સુપરનેટનો લાભ ઉઠાવો. જો તેમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે છે તો ગ્રાહકો 199 પર કોલ કરીને કસ્ટમર સપોર્ટ મેળવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓળખ યોગ્ય રીતે પૂરી થાય અને 4જી હેન્ડસેટ લીધા બાદ તમે એક નવું 4જી સિમ કાર્ડ મેળી શકો છો. નવું સિમ કાર્ડને એક્ટિવ કરવા માટે તમારે તમારા હાલના વોડાફોન નંબરથી એક એસએમએસ 55199 પર મોકલવાનો રહેશે. એસએમએસમાં તમારે લખવાનું રહેશે. SIMEX
કંપનીના દિલ્હી-એનસીઆરના કારોબારના પ્રમુખ આલોક વર્માએ કહ્યું કે, આ સુવિધા એક મહિના સુધી ચાલશે. તેમાં કેબમાં પ્રવાસ કરનાર પ્રવાસી પોતાના સિમને 4જીમાં અપગ્રેડ કરીને લાભ લઈ શકે છે. વર્માએ કહ્યું કે, વિતેલા વર્ષે દિલ્હીમાં 4જી સર્વિસ લોન્ચ કરવામાં આવી હતી, ત્યારથી 2જી અને 3જી ડેટામાં શિફ્ટ થનાર લોકોની સંખ્યા ખૂબ જ વધારે નોંધાઈ છે. આ વર્લ્ડ ક્લાસ 4જી નેટવર્કનો અનુભવ મેળવવા માટે અમારા ગ્રાહકોએ 3જી સિમને 4જી સિમમાં અગ્રેડ કરવાનું રહેશે. આ કરારથી અમે અમારા ગ્રાહકો સુધી સરળતાથી પહોંચી શકીશું.
કંપનીએ એક જાહેરાતમાં કહ્યું કે, આ ડિસ્પેન્સર બન્ને પ્રકારના (પ્રીપેડ અને પોસ્ટપેડ)ના સિમ બદલવામાં સક્ષમ છે. પ્રવાસી પોતાના સિમ ફ્રીમાં બદલાવી શકે છે. કંપનીએ કહ્યું કે, તે પ્રીપેડ ગ્રાહકોને 10 દિવસ સુધી 4જીબી 4જી ડેટા ફ્રીમાં આપશે. જ્યારે પોસ્ટ પેડ ગ્રાહકોને હવે પછીના બિલ સુધી 4જીબી 4જી ડેટા ફ્રીમાં મળશે.
નવી દિલ્હીઃ ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર વોડાફોને ગ્રાહકોને પોતાની હાલના 3જી સિમમાંથી 4જી સિમમાં અપગ્રેડ કરવામાં મદદ માટે કેબ સર્વિસ કંપનીઓ મેરૂ, ઈઝી અને મેગા કેબ્સની સાથે કરાર કર્યા છે. કંપનીએ જણાવ્યું કે, તેણે અંદાજે 500 કેબમાં 4જી સિમ ડિસ્પેન્સર લગાવ્યા છે, જેથી ઝડપથી 4જી સિમ મેળવી શકાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -