કોલેજ સ્ટૂડન્ટ્સ માટે વોડાફોનની મોટી ઓફર, આ ખાસ પ્લાનથી આકર્ષિત કરવાની છે તૈયારી
વોડાફોને દિલ્હીમાં નોર્થ કેમ્પસમાં ફ્રી વાઈ-ફાઈ હોટ-સ્ટોપ પણ ઇન્સ્ટોલ કર્યા છે. આ લોકેશન્સ વિદ્યાર્થીઓ માટે મનપસંદ હેંગઆઉટ સ્થળ છે. હડસન લેન, કમલા નેહરૂ માર્કેટ કેટલાક એવા સ્થળ છે જ્યાં વોડાફોને વાઈફાઈ સેવા ઉપલબ્ધ કરાવી છે. ઉપરાંત દિલ્હી-એનસીઆરમાં વોડાફોને 110થી વધારે વાઈફાઈ હોટ સ્પોટ્સ નેટવર્ક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવોડાફોન દિલ્હી-એનસીઆરના બિઝનેસ હેડ આલોક વર્માએ કહ્યું કે, વોડાફોન કેમ્પસ સરવાઈવલ કિટ એક એવી ઓફર છે, જે યૂઝર્સને શ્રેષ્ઠ ટેલીકોમ અને નોન ટેલીકોમ ડીલ્સ ઉપલબ્દ કરાવે છે, કોઈપણ સમજૂતી વગર પોતાના કોલોજ સમયનો સંપૂર્ણ આનંદ ઉઠાવવાની તક આપે છે.
આ પ્લાન અંતર્ગત દરેક કિટમાં ડીલ્સ સાથેની એક બુકલેટ પણ આપવામાં આવશે, જેમાં રીચાર્જ વાઉચર્સ તથા ઓલા, જોમેટો અને અનેક અન્ય બ્રાન્ડ્સ તરફતી ડિસ્કાઉન્ટ કૂપન સામેલ હશે. ઉપરાંત વાજબી-પૈસા વસૂલ લાઈફ હેક્સની એક સીરીઝ પણ આપવામાં આવશે. સાથે જ વોાફોન રેડિયો અને અન્ય પ્લેટફોર્મ્સ દ્વારા મની હેક્સના ફાયદા ગણાવવામાં આવશે.
નવી દિલ્હીઃ દેશની બીજી સૌથી મોટી મોબાઈલ કંપની વોડાફોને કોલેજ જતા વિદ્યર્થીઓને ટાર્ગેટ કરતા એક નવો પ્લાન રજૂ કર્યો છે. વોડાફોને કોલેજ સ્ટૂડન્ટ્સ માટે કેમ્પસ સરવાઈવલ કિટની શરૂઆત કરી છે. વિદ્યાર્થીઓને તેમાં અનલિમિટેડ કોલિંગ, પ્રતિ દિવસ 1જીબી ડેટા 84 દિવસ માટે આપવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -