હવે 3G હેન્ડસેટ માટે પણ સપોર્ટિંવ હશે Jio!, જાણો કેવી રીતે
અંબાણીએ આરઆઈએલના નવી મુંબઈ સ્થિત કાર્યાલયમાં શેરધારકોને સંબોધિત કરતાં કહ્યું હતું, 4 ડિસેમ્બર બાદ તમામ નવા જિયો ગ્રાહકોને ડેટા, વોયસ, વીડિયો સહિત તમામ એપની સેવાઓ 31 માર્ચ 2017 સુધી ફ્રી મળશે. સાથે જ જૂના ગ્રાહકોને આ સેવા ફ્રીમાં મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિયો હેપ્પી ન્યૂ યર ઓફર અંતર્ગત જિયોની સેવાઓ 31 માર્ચ સુધી ફ્રી મળશે.
આ એપ ચાલુ મહિનાના અંત સુધીમાં લોન્ચ થાય તેવી શક્યતા છે. જેનાથી 3જી સ્માર્ટફોન યૂઝર્સ પણ કંપનીની હેપ્પી ન્યૂ યર પ્લાનનો લાભ લઈ શકે છે.
આ એપ ચાલુ મહિનાના અંત સુધીમાં લોન્ચ થાય તેવી શક્યતા છે. જેનાથી 3જી સ્માર્ટફોન યૂઝર્સ પણ કંપનીની હેપ્પી ન્યૂ યર પ્લાનનો લાભ લઈ શકે છે.
Zee ન્યૂઝના અહેવાલ અનુસાર જિયો એક એવી એપ પર કામ કરી રહ્યું છે જેની મદદથી 3જી સ્માર્ટપોન યૂઝર્સ પણ 4જી સ્પીડની મજા લઈ શકશે.
એવા સમાચાર છે કે, હવે રિલાયન્સ જિયો પોતાની પહોંચ 3જી યૂઝર્સ સુધી પહોંચાડી શકે છે. એટલે કે જિયો 3જી હેન્ડસેટમાં પણ સપોર્ટિ હશે.
પરંતુ ભારતમાં હાલમાં પણ 3જી હેન્ડસેટનો ઉપયોગ કરનારાઓની સંખ્યા વધારે છે. ખાસ કરીને ગ્રામીમ વિસ્તારમાં 4જીની પહોંચ ઘણી ઓછી છે.
રિલાયન્સે ફ્રી 4G ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવીને 4G ડેટાની દુનિયમાં તહેલકો મચાવી દીધો છે. જિયો દેશના દરેક 4G હેન્ડસેટ અને VoLTE ડિવાઈસને કોલ અને ડેટા માટે સપોર્ટ કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -