✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઘરમાં પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી હતી પુત્રી, પિતાએ જોયું ને પછી થયું આવું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Jan 2018 09:35 AM (IST)
ઘરમાં પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી હતી પુત્રી, પિતાએ જોયું ને પછી થયું આવું
1

આ બંને વચ્ચે એક વર્ષથી સંબંધ હતો. જે અંગે તેમના પરિવારજનોને પણ શંકા થઈ હતી. બંને ઘણી વખત પ્રેમિકાના ઘરે જ મળતા હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.

2

પોલીસે જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન યુવતી પાસેથી તેના પ્રેમી ધર્મેન્દ્ર અંગે માહિતી માંગવામાં આવી હતી, પરંતુ તેણે કંઇ જણાવ્યું નથી.

3

માતાએ તેની દીકરી અને પ્રેમી સામે કેસ નોંધાવ્યો છે. પોલીસે છોકરીની ધરપકડ કરી લીધી છે. જ્યારે ફરાર પ્રેમીની શોધ કરવામાં આવી રહી છે.

4

જેના કારણે પિતા ગંભીર રીતે ઘાયલ થયા. પ્રેમિકાના પિતાને ધક્કો માર્યા બાદ પ્રેમી ત્યાંથી ફરાર થઈ ગયો. ગંભીર રીતે ઘાયલ પિતાને પહેલા દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા, જ્યાં તેમનું મોત થયું.

5

તેની દીકરી પ્રેમી સાથે રંગરેલિયા મનાવી રહી હતી. પિતાએ બંનેને રંગે હાથ ઝડપી લીધા. આ દરમિયા દીકરીના પ્રેમી અને પિતા વચ્ચે મારપીટ થવા લાગી. થોડીવાર પછી બંને પ્રેમીએ મળી તેમને ત્રીજા માળેથી ધક્કો મારી દીધો.

6

મળતી માહિતી મુજબ નોઇડાના સેક્ટર-27માં રહેતા પિતાએ વહેલી સવારે 4 વાગે તેના ઘરમાં કોઇ અજાણી વ્યક્તિનો અવાજ સાંભળ્યો હતો. જે બાદ અવાજની દિશામાં જતા તેઓ દીકરીના રૂમ સુધી પહોંચી ગયા. જ્યાં અંદરનું દ્રશ્ય જોઈ તેઓ અવાક રહી ગયા.

7

નોઇડાઃ નોઇડાના સેક્ટર-27ના અટ્ટામાં સંબંધને કલંક લગાડતી એક ઘટના બની છે. પ્રેમી સાથે રૂમમાં પુત્રીને જોઈ ગયા બાદ આ અંગેનો વિરોધ કરવાનું એક પિતા માટે જીવલેણ સાબિત થયું છે. પ્રેમીનો હાથ પકડીને પિતાએ ફટકારવાનું શરૂ કર્યું. જેને જોઈ દીકરીએ પિતા પર પ્રહાર કરી પહેલા પ્રેમીને છોડાવ્યો. જે બાદ બંનેએ મળી તેમને ત્રીજા માળેથી નીચે ફેંકી દીધા. જેના કારણે તેમનું મોત થયું.

  • હોમ
  • ક્રાઇમ
  • ઘરમાં પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી હતી પુત્રી, પિતાએ જોયું ને પછી થયું આવું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.