✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પત્નીને બોયફ્રેન્ડ સાથે ફરતી જોઈ ગયો પતિ, જાણો પછી શું થયું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Feb 2018 04:37 PM (IST)
1

પહાડગંજ પોલીસે આરોપી ધનંજય સામે આઇપીસીની કલમ 324 અંતર્ગત કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

2

ઘાયલ પતિએ પોલીસને જણાવ્યું કે તેની પત્ની અગાઉ પણ ઘરમાંથી નીકળીને પહાડગંજની ચૂના મંડીમાં આરોપીને મળતી રહી છે. આ કારણે જ્યારે તે ગત રાતે ઘરથી નીકળી તો તેને શોધવા ચૂના મંડી પહોંચી ગયો.

3

પતિને જોતાં જ પત્ની તેના પ્રેમી સાથે ભાગવા લાગી. પતિએ પણ તેના પાછળ દોડ લગાવી. પતિએ બંનેનો પીછો કરીને પહાડગંજ પોલીસ સ્ટેશન પાસે પકડી લીધી. આરોપ છે કે તે સમયે બોયફ્રેન્ડ ફિલ્મી અંદાજમાં આડે આવ્યો અને કહ્યું કે, તું અમને મળવાથી રોકી શકે નહીં.

4

જે બાદ બંને વચ્ચે ઝઘડો થયો. જેમાં યુવતીના બોયફ્રેન્ડે ચપ્પુ વડે તેના પર હુમલો કર્યો. જેમાં મહિલાને પતિના હાથ અને માથામાં ઇજા થઈ. મારપીટ વચ્ચે કોઈએ પોલીસને ફોન કર્યો. પોલીસે સ્થળ પર પહોંચીને આરોપીની ધરપકડ કરી લીધી. ઘાયલને લેડી હાર્ડિંગ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. આ બાજુ પત્ની પોલીસ કાર્યવાહી છોડીને ઘરે નીકળી ગઇ.

5

પત્ની ક્યાં ગઈ હશે તેનો પતિને પહેલાથી જ અંદાજ હતો. પત્નીને શોધવા નિકળેલા પતિએ રસ્તામાં શરાબ પીધી અને પહાડગંડની ચૂના મંડી પહોંચી ગયો. જ્યાં પત્નીને રોડ સાઇડ પર તેના બોયફ્રેન્ડ સાથે બેસેલી જોઇ.

6

નવી દિલ્હીઃ દિલ્હીના પહાડગંજમાં એક મહિલાને તેના પતિએ બોયફ્રેન્ડ સાથે ફરતી જોઈ લીધી હતી. જે બાદ બોયફ્રેન્ડે મહિલાના પતિને ચપ્પુ વડે બોયફ્રેન્ડને ઘાયલ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની મળતી માહિતી મુજબ ઉસ્માનપુર નિવાસી યુવકની પત્ની ઘરેથી કહ્યા વગર નીકળી હતી.

  • હોમ
  • ક્રાઇમ
  • પત્નીને બોયફ્રેન્ડ સાથે ફરતી જોઈ ગયો પતિ, જાણો પછી શું થયું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.