ઘરમાં પ્રેમી સાથે સેક્સ માણી રહી હતી ને પતિએ બંને પર પેટ્રોલ છાંટીને લગાવી દીધી આગ, જાણો પછી શું થયું ?
ભાગ્યલક્ષ્મી અને તેનો પ્રેમી શારીરિક સુખ માણવામાં વ્યસ્ત હતાં તેથી તેમને કંઈ ખબર પડે તે પહેલાં તો આગ ફેલાઈ હતી. બંને આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયાં હતાં. રવિએ પોતાનાં બંને બાળકોને બહાર કાઢી લીધાં હતાં. આગ ફેલાઈ પછી તે ભાગી ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહૈદરાબાદઃ આંધ્રપ્રદેશમાં બનેલી એક આઘાતજનક ઘટનામાં એક યુવકે પોતાની પત્ની અને તેના પ્રેમીને જીવતાં સળગાવીને પત્નીની હત્યા કરી નાંખી. આ ઘટના ચેવલ્લામાં બની હતી. આ ઘટનામાં પ્રેમી ગંભીર રીતે દાઝી ગયો છે અને જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.
બંને બાળકોએ પાડોશમાં જઈને વાત કરી પછી પાડોશીઓ આવ્યાં પણ ત્યાં સુધીમાં આગની જ્વાળામાં મકાન લપેટાઈ ગયું હતું. લોકોએ જેમ તેમ દરવાજો ખોલ્યો અને પ્રેમીને બહાર કાઢ્યો હતો, જ્યારે ભાગ્યલક્ષ્મી ભડથું થઈ ગઈ હતી.
રવિ અને ભાગ્યલક્ષ્મીનાં લગ્ન 10 વર્ષ પહેલાં થયાં હતાં. બંનેને બે દીકરા પણ થયા હતા. દરમિયાનમાં અણબનાવના કારણે બંને અલગ રહેવા લાગ્યાં ત્યારે ભાગ્યલક્ષ્મીને અન્ય યુવક સાથે શારીરિક સંબધો બંધાયા હતા. રવિને આ સંબંધોની ખબર પડતાં તે ભડક્યો હતો.
આ યુવક રવિની પત્ની ભાગ્યલક્ષ્મી રાત્રે પોતાના પ્રેમી સાથે સેક્સ માણી રહી હોવાની ખબર પડતાં તેનો પતિ ચૂપકીદીથી ઘરમાં આવ્યો હતો. બંને શારીરિક સુખ માણવામાં વ્યસ્ત હતાં ત્યારે તેણે રૂમમાં પેટ્રોલ નાંખી દીધું અને પછી બહારથી સાંકળ મારીને આગ લગાવી દીધી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -