તળાજાઃ કાકાએ 19 વર્ષીય ભત્રીજી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, પછી શું થયું?
તળાજાઃ પીંગળી ગામની 19 વર્ષીય યુવતી પર તેના કાકાએ જ બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ છે. કાકાએ યુવતીની એકલતાનો લાભ લઈ બળાત્કાર ગુજાર્યો હતો અને આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવસખોરે યુવતીનું મોં દબાવી નીચે પાડી દીધી હતી અને પછી હવસ સંતોષી હતી. એટલું જ નહીં, આ અંગે કોઇને વાત કરશે તો જાનથી મારી નાંખશે, તેવી ધમકી આપી નાસી ગયા હતા. ઘટનાના છ મહિના પછી યુવતી કૌટુંબિક કાકા સામે બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, પીંગળીની 19 વર્ષીય પ્રિયા(નામ બદલ્યું છે) છ મહિના પહેલા માતા-પિતા વાડીએ ખેતીકામ કરવા ગયા હોય એકલી હતી, ત્યારે આ કૌટુંબિક કાકો બપોરના સમયે ઘરે આવ્યો હતો અને યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -