યુવક-યુવતી ખેતરમાં માણી રહ્યાં હતાં એકાંત ને અચાનક લોકો આવી ગયા, પછી શું થયું ? જાણો વિગત
નાગૌરઃ રાજસ્થાનના નૌગર જિલ્લામાં એક યુવતી અને યુવકને માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં કેટલાક લોકો આ યુગલની પૂછપરછી કરી રહ્યા છે અને નામ-સરનામું સાચું ન મળતાં મારપીટ પણ કરી રહ્યા છે. ઓળખ છૂપાવતાં એક યુવતી છોકરીનો દુપટ્ટો ખેંચી લે છે અને તેને ફડાકો પણ મારે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે આ બંને ગામમાં વીડિયોમાં દેખાતો લોકો વિશે જાણકારી મેળવવા કાર્યવાહી હાથ ધરી છે. જોકે, હજુ સુધી પોલીસને આ દિશામાં કોઈ પુરાવા મળ્યા નથી.
પોલીસ આ વીડિયોમાં દેખાતો લોકોની ઓળખ કરી રહી છે, જેથી સત્ય શું છે તે જાણી શકાય. આ વીડિયોની ભાષા અને નાગૌરના ઉલ્લેખથી એટલું તો સ્પષ્ટ થઈ રહ્યું છે કે, વીડિયો નાગૌર જિલ્લાનો છે. પોલીસે તપાસ કરતાં આ વીડિયો નાગૌરના બાજુના ગામ સલેઉ અને સારણવાસ ગામ પાસેનો છે.
એટલું જ નહીં, આ વીડિયોમાં એક આધેડ યુવકને માર મારતો જોઇ શકાય છે. આ સંપૂર્ણ ઘટનાક્રમ બન્યો ત્યારે એવું પણ કહેવાઈ રહ્યું છે કે, આ બંનેનો વીડિયો ઉતારો અને વોટ્સએપ પર નાંખી દો. આ વીડિયો પોલીસ પાસે પહોંચતાં તેમણે આ દિશામાં તપાસ શરૂ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -