ટ્રાયલ રૂમમાં કપડાં બદલતી હતી છોકરી ને છોકરાએ ચોરીછુપીથી વીડિયો બનાવવાનું ચાલુ કર્યુ, જાણો પછી શું થયું....
છોકરીના ભાઇએ કરેલી ફરિયાદ અનુસાર, બુધવારે તેની બહેન લક્સા શૉપિંગ માટે ગઇ હતી, તેને કેટલાક કપડાં સિલેક્ટ કર્યા અને ટ્રાયલ માટે ટ્રાયલ રૂમમાં ગઇ, તે દરમિયાન ટ્રાયલ રૂમમાં ઝાંખી રહેલો એક વ્યક્તિએ મોબાઇલ દ્વારા તેનો વીડિયો ઉતારવાનું શરૂ કરી દીધું. જોકે, છોકરીને બાદમાં શક પડ્યો અને તેને બૂમાબૂમ કરવાનું શરૂ કરી દીધું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુરુવારે પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પર લેશે જેથી તેની પુછપરછ કરી શકાય. પોલીસને શક છે કે, તેને મૉલમાં આવનારી અન્ય છોકરીઓના પણ વીડિયો બનાવ્યા હોઇ શકે છે.
લક્સા પોલીસ સ્ટેશનના એસઓ વિનય કુમાર સિંહ જણાવ્યું કે, આ મામલે છોકરીના ભાઇએ ફરિયાદ આપી છે, તે અનુસાર આરોપી વિરુદ્ધ કેસ 55/18 આઇપીસીની કલમ 354C અને 354D અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.
છોકરીની બૂમો સાંભળીને ત્યાં એકઠા થયેલા લોકોએ વીડિયો બનાનાર વ્યક્તિને પકડી લીધો અને તેના મોબાઇલની તપાસ કરી, અંદરથી છોકરીનો કપડાં ચેન્જ કરતો વીડિયો મળી આવ્યો હતો. બાદમાં છોકરીએ અને તેની સાથે આવેલા લોકોએ તરતજ પોલીસને ફરિયાદ કરી, અને પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.
ઘટના ઉત્તરપ્રદેશની છે, અહીં કાશી લક્સા માર્કેટમાં આવેલા એક મૉલના ટ્રાયલ રૂમમાંથી એક છોકરીનો વીડિયો ઉતારતા એક વ્યક્તિ રંગેહાથ ઝડપાઇ ગયો, આ મામલે પીડિતાના ભાઇએ પોલીસ ફરિયાદ કરી અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
વારાણસીઃ યુપીમાં ફરીથી એક શમમજનક ઘટના સામે આવી છે. એક મૉલમાં ટ્રાયલ રૂમમાંથી મોબાઇલ દ્વારા છોકરીનો વીડિયો બનાવવી ઘટના સામે આવી છે. એટલે કે હવે મૉલ અને મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટૉર્સના ટ્રાયલ રૂમમાં પણ છોકરીએ સુરક્ષિત નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -