✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાલનપુરઃ કંડક્ટરે બસમાં બેઠેલી યુવતીની કરી છેડતી, હોબાળો થતાં શું થયું? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Sep 2018 12:58 PM (IST)
1

વડોદરાથી થરાદ જતી એસ.ટી. બસમાં આ યુવતી બેઠી હતી. જે રણુજા દર્શન કરી પરત ફરી રહ્યા હતા. દરમિયાન બસમાં યુવતીની કંડક્ટર ગણેશ પરમારે છેડતી કરી હતી. આ છેડતીની ઘટના મુદ્દે મુસાફરોએ ડીસા ડેપો મેનેજરને રજુઆત કરી હતી. આ સમયે હંગામો થતાં મારના ડરથી કંડક્ટર ટેબલ નીચે સંતાઇ ગયો હતો .

2

બનાસકાંઠાઃ વડોદરાથી થરાદ જતી બસના કંડક્ટર દ્વારા યુવતીની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે કંડક્ટર અને એ.ટી.આઇ. સામે પોલીસ ફરિયાદ થઈ છે. આ મુદ્દે મુસાફરોએ ડીસા ડેપોમાં હોબાળો મચાવી દીધો હતો.

3

4

5

લોકોનું ટોળું બસ ડેપોમાં એકઠું થઈ જતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો. એટલું જ નહીં, ટેબલ નીચે ઘૂસી ગયેલા કંડક્ટરને પોલીસે બહાર કાઢ્યો હતો. આ ઘટના અંગે કંડક્ટર ગણેશ પરમાર અને એટીઆઈ પૂંજાભાઈ સામે ફરિયાદ નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • હોમ
  • ક્રાઇમ
  • પાલનપુરઃ કંડક્ટરે બસમાં બેઠેલી યુવતીની કરી છેડતી, હોબાળો થતાં શું થયું? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.