બે સંતોનાની માતાએ 17 વર્ષના વિદ્યાર્થી સાથે બાંધ્યા સેક્સ સંબંધ, પછી બીજા યુવકને પણ બનાવ્યો પ્રેમી, બંનેને પડી ખબર ને........
પોલીસ અનુસાર, 17 વર્ષના આઇટીઆઇ કરનારા વિદ્યાર્થીનું કરુણ મર્ડર થયાની ફરિયાદ નોંધવામાં આવી છે. કૃષ્ણા જિલ્લાના ઘંટાસાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે, તે અનુસાર, આરોપી અંજાનેયુલુએનેને બે સંતાનોની માતા સાથે સંબંધ હતા, આ મહિલાને અન્ય આઇટીઆઇના વિદ્યાર્થી સાથે પણ સંબંધ હતા.
અંજાનેયુલુ અને બે સંતાનોની માતાની વચ્ચે રાત્રે ઝઘડો થયો હતો અને તેના કારણે વોકાલોગડા ગામમાં રહેતી હતી. અહીં તેને એક વિદ્યાર્થી સાથે સંબંધ હતા, આની જાણ અંજાનેયુલુને થતાં તેને આઇટીઆઇના વિદ્યાર્થીનું મર્ડર કરી દીધુ હતું.
બે સંતાનોની માતાનો બીજો પ્રેમી આઇટીઆઇમાંથી સાયકલ લઇને પરત ફરી રહ્યાં હતો ત્યારે અંજાનેયુલુએ તેના પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો અને બાજુના ગામ દેવારકોટાના શેરડીના જંગમાં તેને ફેંકી દીધો હતો. પોલીસે લાશને લથપથ હાલતમાં શોધી કાઢી હતી.
હૈદરાબાદઃ આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના વોકાલગાડા ગામમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે. અહીં બે સંતાનોની માતાએ 17 વર્ષના વિદ્યાર્થી સાથે સેક્સ સંબંધ બાંધ્યા હતા જેને લઇને ઘટના મર્ડર સુધી પહોંચી ગઇ હતી.