✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતઃ યુવતી પ્રેમી સાથે ઘરમાં જ માણતી સેક્સ ને પતિ આવી જાય તો શું કરતી ? જાણો ચોંકાવનારી વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Sep 2018 10:15 AM (IST)
1

2

આથી બાળક સાથે વાત કરતાં તેણે કહ્યું હતું કે, માતાની હત્યા થઈ ત્યારે તે સૂતો હતો અને તેના પિતાએ તેને જગાડીને અજયે હત્યા કર્યાનું કહ્યું હતું. આમ, પોલીસને હાથે સંજય સામે એક પછી એક પુરાવા મળતાં તેની કડકાઇથી પુછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને પત્નીના લફરાથી કંટાળીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

3

પત્નીની નંદિની હત્યા કર્યા પછી સંજયે પોતાના છ વર્ષીય દીકરાને જગાડીને કહ્યું હતું કે, અજય તારી મમ્મીની હત્યા કરીને ચાલ્યો ગયો છે. પોલીસ તપાસમાં પણ પહેલા તો બાળકે આવું રટણ કર્યું હતું. જોકે, પોલીસને સંજય પર શંકા જતાં તપાસ કરતાં તેમની શંકા દ્રઢ થઈ હતી.

4

સંજયે પોલીસને એમ પણ કહ્યું હતું કે, પોતે નંદિનીના અનૈતિક સંબંધોથી કંટાળી ગયો હતો અને તેણે નંદિનીને એમ પણ કહ્યું હતું કે, તારે કોઈની સાથે ભાગી જવું હોય તો ભાગી જા, પરંતું તેને મુક્ત કરે. જોકે, તેણે આવું કર્યું નહોતું અને પોતાની હરકતો ચાલું રાખી હતી. આ બધાથી કંટાળીને સંજયે તેની હત્યા કરી નાંખી હતી.

5

પતિ સંજય શાહુએ જ 26 વર્ષીય પત્ની નંદિનીની હત્યા કરી હોવાનું સામે આવ્યા પછી પતિએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, તેને ચાર યુવકો સાથે અનૈતિક સંબંધ હતા. તેમજ પોતાની ગેરહાજરીમાં તેઓ નંદિની સાથે ઘરમાં જ રંગરેલિયા માણતા હતા. જો આ સમયે કદાચ તે આવી જાય તો પત્ની અને પ્રેમી સાથે મળીને તેને માર મારતાં હતા.

6

સુરતઃ વડોદ ગામમાં પત્નીની હત્યા કેસમાં એક પછી એક નવી વિગતો બહાર આવી રહી છે. અત્યાર સુધી મૃતક નંદિનીને અજય નામના યુવક સાથે લગ્નેતર સંબંધ હોવાનું ખૂલ્યું હતું. જોકે, હવે નંદિનીને આ સિવાય અન્ય ત્રણ યુવકો સાથે પણ સંબંધ હોવાનું ખુલ્યું છે. એટલું જ નહીં, તેઓ પણ પતિની ગેરહાજરીમાં નંદિનીના ઘરમાં જ રંગરેલિયા મનાવતા હતા.

  • હોમ
  • ક્રાઇમ
  • સુરતઃ યુવતી પ્રેમી સાથે ઘરમાં જ માણતી સેક્સ ને પતિ આવી જાય તો શું કરતી ? જાણો ચોંકાવનારી વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.