Gujarat Bsc Nursing Admission: નર્સિંગમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક ખુશખબર છે. આજથી ગુજરાત બીએસસી નર્સિંગ માટેના એડમિશન શરૂ થઇ ચૂક્યા છે. ગુજરાત એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશનલ કોર્સિસએ B.Sc નર્સિંગ, ફિઝિયોથેરાપિસ્ટ, ANM, GNM ઓર્થોટિક્સ અને પ્રોસ્થેટિક્સ, નેચરોપેથી, ઓપ્ટોમેટ્રી અને ઓક્યુપેશનલ થેરાપી કોર્સિસ એડમિશન માટે જાહેરાત બહાર પાડી છે. સાયન્સ સાથે 12 પાસ કરેલ વિદ્યાર્થી આ કોર્સિસ માટે અરજી કરી શકે છે. આ કોર્સિસ માટે 25 ઓગસ્ટથી અરજી કરવાનું શરૂ થશે અને 5 સપ્ટેમ્બર સુધી અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકાશે.

અરજીકર્તાઓએ B.Sc નર્સિંગમાં એડમિશન લેવા માટે ગુજરાતમાં સરકારી કોલેજ તથા ઈન્સ્ટીટ્યુશનમાં એડમિશન ક્રાઈટેરિયા ચેક કરવાના રહેશે. B.Sc. નર્સિંગ માટે શું લાયકાત હોવી જરૂરી છે, તે અંગે અહીં જણાવવામાં આવ્યું છે.

એડમિશન માટે જરૂરી ક્વૉલિફિકેશન - 
અરજીકર્તાએ સાયન્સ સાથે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. બાયોલોજી, કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સ વિષય સાથે ધોરણ 12 કરેલું હોય તે વિદ્યાર્થી અલગ અલગ કોર્સ માટે અરજી કરી શકે છે. એકેડેમિક રેકોર્ડ અને એન્ટ્રન્સ એક્ઝામના આધાર પર એડમિશન આપવામાં આવશે. જે પણ ડોક્યુમેન્ટ રજૂ કરવાનું કહેવામાં આવ્યું હોય અરજીકર્તાએ તે ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે.

GNM ANM એડમિશન માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે 
- પાસપોર્ટ સાઈઝ ફોટો 
- આધાર કાર્ડ, પાન કાર્ડ 
- જાતિનો દાખલો 
- કેરેક્ટર સર્ટિફિકેટ 
- ડોમિસાઈલ સર્ટિફિકેટ
- ધોરણ 10 અને 12ની માર્કશીટ
- ટ્રાન્સફર સર્ટિફિકેટ
- સ્પોર્ટ્સ સર્ટિફિકેટ
- માઈગ્રેશન સર્ટિફિકેટ

GNM ANM એડમિશન માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે - 
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- આધાર કાર્ડ, પાન કાર્ડ
- જાતિનો દાખલો
- કેરેક્ટર સર્ટિફિકેટ
- ડોમિસાઈલ સર્ટિફિકેટ
- ધોરણ 10 અને 12ની માર્કશીટ
- ટ્રાન્સફર સર્ટિફિકેટ
- સ્પોર્ટ્સ સર્ટિફિકેટ
- માઈગ્રેશન સર્ટિફિકેટ

B.Sc. નર્સિંગ GNM, ANMમાં એડમિશન લેવા માટે શું છે રજિસ્ટ્રેશન પ્રોસેસ - 
- અરજકર્તાએ મેડિકલ પ્રોફેશનલ એજ્યુકેશન કોર્સ ગુજરાત સરકારની અધિકૃત વેબસાઈટ http://www.medadmgujarat.orgની મુલાકાત લેવાની રહેશે.
- આ વેબસાઈટ પર જઈને તમામ મેડિકલ કોર્સના એડમિશનની માહિતી લેવાની રહેશે અને કઈ તારીખથી ફોર્મ ભરવાનું શરૂ થશે તે ચેક કરવાનું રહેશે.
- ક્રેડેન્શિયલનો ઉપયોગ કરીને વેબસાઈટ પર લોગિન કરો.
- એપ્લિકેશન ફોર્મની લિંક પર ક્લિક કરો.
- એપ્લિકેશન ફોર્મમાં તમામ માહિતી એન્ટર કરી દો.

Education Loan Information:

Calculate Education Loan EMI