DVET Recruitment 2022: વ્યવસાયિક શિક્ષણ અને પ્રશિક્ષણ નિદેશાલય, મહારાષટ્ટ્ર રાજ્યે ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટરના 1457 અલગ અલગ પદો માટે ભરતી બહાર પાડી છે. આ માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામા આવી રહી છે, અરજી કરવા સંબંધિત જાણકારી આયોગ દ્વારા અધિકારીક વેબસાઇટ પર જાહેર કરી દેવામા આવૉી છે, ઇચ્છૂક ઉમેદવાર 07 સપ્ટેમ્બર, 2022 સુધી ઓનલાઇન અરજી કરી શકશે. 


જગ્યાો માટે સફળતાપૂર્વક અરજી કરનારાઓની પસંદગી પરીક્ષા માટે બોલાવવામાં આવશે. ભરતી લૉકેશન મુંબઇ, પુણે, નાગપુર, અમરાવતી, ઔરંગાબાદ અને નાસિક છે.


અરજીની અંતિમ તારીખ -
7 સપ્ટેમ્બર, 2022


શૈક્ષણિક યોગ્યાતા -
અધિકારિક નૉટિફિકેશન અનુસાર, ઉમેદવારની પાસે સંબંધિત ટ્રેડમાં ડિપ્લોલા કરેલુ હોવુ અનિવાર્ય છે. વિભાગે અલગ અલગ પદો માટે અલગ અલગ યોગ્યતા નિર્ધારિત કરી છે,આવમાં ઉમેદવારોને અધિકારિક વેબસાઇટ પર વિઝીટ કરવાની સલાહ આપવામાં આવે છે. 


પસંદગી પ્રક્રિયા -
ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે.


કઇ રીતે કરશો અરજી -
સૌથી પહેલા DVET ની અધિકારિક વેબસાઇટ પર જાઓ.
અહીં ઉપલબ્ધ અરજી લિન્ક પર ક્લિક કરો.
આ પછી માંગવામાં આવેલી જાણકારી ભરો.
અરજી સબમીટ કરી દો.


આ પણ વાંચો............


Gujarat congress: હરપાલસિંહ ચુડાસમાને ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખ બનાવાયા,જાણો વધુ વિગતો


Asia Cup: પાકિસ્તાન સામે હાર બાદ શું ફાઇનલમાં પહોંચી શકશે ભારત? જાણો સુપર-4નું સમીકરણ?


Air India Jobs: એર ઈન્ડિયાએ શરૂ કરી ભરતી! પાયલોટ સહિત અન્ય ઘણી જગ્યાઓ માટે જગ્યા ખાલી, જાણો અરજીની છેલ્લી તારીખ


IND vs PAK Top-10 Meme: મેચ હાર્યા બાદ ટ્રોલ થયો અર્શદીપ, આ ખેલાડીઓ પર પણ બન્યા મીમ


India Corona Cases Today: ભારતમાં કોરોનાના વળતા પાણી, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ


Gujarat News: ભાજપના બે નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક ટપાટપી, જાણો શું છે મામલો


Kangana Ranautનો મોટો ખુલાસો- 'મહેશ ભટ્ટનું અસલી નામ અસલમ છે, લગ્ન માટે કર્યુ ધર્મ પરિવર્તન'


 


Education Loan Information:

Calculate Education Loan EMI