સરકારી નોકરીની ઇચ્છા રાખનારા ઉમેદારો માટે સારી ખબર છે. મધ્યપ્રદેશ વ્યાવસાયિક પરીક્ષા મંડળ (MPPEB) કે એમપી વ્યાપમ ગૃપ 3 ના અંતર્ગત સબ એન્જિનીયર અને અન્ય પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે. એવા ઉમેદવાર જે અરજી કરવા માંગે છે, તે એમપીપીઇબીની અધિકારીક વેબસાઇટ પર જઇને બતાવવામાં આવેલા ફોર્મેટમાં એપ્લાય કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 3435 પદો પર વેકેન્સી બહાર પાડવામાં આવી છે. 


મધ્યપ્રદેસ વ્યાપમ ભરતી 2022 ના અંતર્ગત બહાર પાડવામાં આવેલા આ પદો પર અરજીની પ્રક્રિયા અત્યારે થઇ ચૂકી છે. 9 એપ્રિલ 2022થી આ પદો માટે અરજી કરવાની શરૂઆત થઇ ચૂકી છે અને 23 એપ્રિલ 2022 અંતિમ તારીખ છે. 


જાણો કઇ રીતે કરશો અરજી - 
MPPEB આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારે મધ્યપ્રદેશ વ્યાવસાયિક પરીક્ષા મંડળની વેબસાઇટ peb.mp.gov.in પર જવુ પડશે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 3435 પદો ભરવામાં આવશે. 


શૈક્ષણિક લાયકાત  -
એમપી વ્યાપમના આ પદો પર અરજી કરવા માટે શૈક્ષણિક યોગ્યતા પદ અનુસાર અલગ છે. સારુ રહેશે કે દરેક પદના વિષેયમાં અલગ અલગ અને વિસ્તારથી જાણકારી હાંસલ કરો અને અધિકારીક વેબસાઇટ પર આપવામાં આવેલી નૉટિસ જોઇ લો. 


ઉંમર મર્યાદા અને અરજી ફી - 
આ પદો માટે ઉંમર મર્યાદા 18 થી 40 વર્ષ નક્કી કરવામાં આવી છે, અરજી ફીની વાત કરીએ તો સામાન્ય ઉમેદવાર માટે ફી 560 રૂપિયામાં છે, જ્યારે અનામત કેટેગરી માટે ફી 310 રૂપિયા છે. 


આ પણ વાંચો.......... 


10 વર્ષ બાદ રામનવમી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, ખરીદી માટે છે શુભ અવસર


ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન


ફ્રિજનું ઠંડુ પાણી પીવો છો ? તો તમને થઈ શકે છે આ ગંભીર સમસ્યા, જાણો


18+ને કોરોનાની રસીના બૂસ્ટર ડોઝની જાહેરાત બાદ કોવિશિલ્ડ અને કોવેક્સિનની કિંમતમાં મોટો ઘટાડો, જાણો નવા ભાવ


Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો, જાણો ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ ?


Pakistan Political Crisis: અડધી રાત્રે પડી ઇમરાન સરકાર, અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં પડ્યા 174 મત, PTIના સાંસદોએ કર્યો બહિષ્કાર


Education Loan Information:

Calculate Education Loan EMI