NCRTC Recruitment 2024: નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NCRTC) માં નોકરીઓ (સરકારી નોકરી) શોધી રહેલા ઉમેદવારો માટે આ એક બેસ્ટ તક છે. NCRTC એ IT એક્ઝિક્યુટિવની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NCRTC) માં કામ કરવા માંગતા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ncrtc.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી શરૂ થઈ ગઈ છે.


NCRTCની આ ભરતી અભિયાન દ્વારા ઘણી જગ્યાઓ ભરવામાં આવનાર છે. જો તમે પણ NCRTCમાં અરજી કરવામાં રસ ધરાવો છો, તો તમારે આ બધી આવશ્યકતાઓને પૂર્ણ કરવી આવશ્યક છે. તે પછી જ તમે તેના માટે અરજી કરી શકો છો.


એનસીઆરટીસીમાં ભરવામાં આવશે આ પદો 
જનરલ મેનેજર/આઈટી (સિનિયર સૉલ્યૂશન આર્કિટેક્ટ) – 01 પોસ્ટ
એડિશનલ, જનરલ મેનેજર/આઈટી (સૉલ્યૂશન આર્કિટેક્ટ) – 01 પોસ્ટ
સિનિયર ડેપ્યૂટી જનરલ મેનેજર/આઈટી (વેબ ડેવલપર) – 01 પોસ્ટ
ડેપ્યૂટી જનરલ મેનેજર/ IT (ક્લાઉડ એક્સપર્ટ) – 01 પોસ્ટ


એનસીઆરટીસીમાં કોણ કરી શકે છે અરજી 
NCRTC ભરતી 2024 માટે અરજી કરનારા ઉમેદવારો પાસે અધિકૃત સૂચનામાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી આવશ્યક છે. ત્યાર બાદ જ તેઓ અરજી કરવા પાત્ર ગણાશે.


એનસીઆરટીસીમાં એપ્લાય કરવાની ઉંમરમર્યાદા 
જનરલ મેનેજર/આઈટી (સિનિયર સોલ્યુશન આર્કિટેક્ટ) - મહત્તમ ઉંમર 50 વર્ષ
એડિશનલ જનરલ મેનેજર/IT (સોલ્યુશન આર્કિટેક્ટ) - મહત્તમ ઉંમર 50 વર્ષ
સીનિયર ડેપ્યૂટી જનરલ મેનેજર/આઈટી (વેબ ડેવલપર) - મહત્તમ ઉંમર 45 વર્ષ
ડેપ્યુટી જનરલ મેનેજર/આઈટી (ક્લાઉડ એક્સપર્ટ) – મહત્તમ ઉંમર 45 વર્ષ


એનસીઆરટીસીમાં સિલેક્ટ થવા પર મળવાપાત્ર પગાર 
જનરલ મેનેજર/આઈટી (સીનિયર સોલ્યુશન આર્કિટેક્ટ) - રૂ. 100000 થી રૂ. 260000
એડિશનલ. જનરલ મેનેજર/આઈટી (સોલ્યુશન આર્કિટેક્ટ) - રૂ. 90000 થી રૂ. 240000
સીનિયર ડેપ્યુટી જનરલ મેનેજર/આઈટી (વેબ ડેવલપર) – રૂ. 80000 થી રૂ. 220000
ડેપ્યુટી જનરલ મેનેજર/આઈટી (ક્લાઉડ એક્સપર્ટ) – રૂ. 70000 થી રૂ. 200000


અહીં જુઓ નૉટિફિકેશન 


રિક્રૂટમેન્ટ માટે એપ્લાય કરવાની લિન્ક


એસીઆરટીસીમાં આવી રીતે થશે સિલેક્શન 
જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી રહ્યા છે તેમની પસંદગી NCRTC દ્વારા લેવામાં આવેલા ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.


                                                                                                                                                                                                                                                                                                                                                   


Education Loan Information:

Calculate Education Loan EMI