Indian Coast Guard Yantrik Navik Recruitment 2022 : ઇન્ડિયન કૉસ્ટ ગાર્ડે નાવિક (જનરલ ડ્યૂટી), નાવિક (ડૉમેસ્ટિક બ્રાન્ચ) અને યાંત્રિક (ડૉમેસ્ટિક બ્રાન્ચ) પદો પર ભરતી માટે નૉટિફિકેશન બહાર પાડ્યુ છે. કુલ 300 પદો માટે વેકેન્સી બહાર પાડવામાં આવી છે, ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર 8 સપ્ટેમ્બરથી joinindiancoastguard.gov.in પર જઇને ઓનલાઇન એપ્લાય કરી શકશે. અરજીની અંતિમ તારીખ 8 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. 


વેકેન્સીની ડિટેલ્સ -
નાવિક (જનરલ ડ્યૂટી - 225 જગ્યાઓ 
નાવિક (ડૉમેસ્ટિક બ્રાન્ચ) - 40 જગ્યાઓ 
યાંત્રિક (મિકેનિકલ) - 16 જગ્યાઓ
યાંત્રિક (ઇલેક્ટ્રિક) - 10 જગ્યાઓ
યાંત્રિક (ઇલેક્ટ્રૉનિક્સ) - 9 જગ્યાઓ 


યોગ્યાત - લાયકાત 
નાવિક (જનરલ ડ્યૂટી) - મેથ્સ અને ફિઝિક્સની સાથે 12મુ પાસ 
નાવિક (ડૉમેસ્ટિક બ્રાન્ચ) - 10મુ પાસ 
યાંત્રિક - 10મુ પાસ તથા ઇલેક્ટ્રિક/ મિકેનિકલ / ઇલેક્ટ્રૉનિક્સ / ટેલિકૉમ્યૂનિકેશન એન્જિનીયરિંગમાં ડિપ્લોમા 


ઉંમર મર્યાદા - 
ઓછામાં ઓછી  ઉંમર - 18 વર્ષ 
વધુમાં વધુ ઉંમર - 22 વર્ષ 


પસંદગી - 
ત્રણ સ્ટેજમાં એક્ઝામ લેવાશે, 
સ્ટેજ 1 એક્ઝામનું આયોજન નવેમ્બર 2022માં, સ્ટેજ 2 એક્ઝામ જાન્યુઆરી 2023માં લેવાશે. 


આ પણ વાંચો........... 


UNESCO Heritage List : 2023માં ગુજરાતના ગરબા યુનેસ્કોની હેરિટેજ લિસ્ટમાં થઈ શકે છે સામેલ, જાણો સમગ્ર વિગત


Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો


BHAVNAGAR : ભાવનગરના આંગણે યોજાયો 'વતનના વિસરાયેલા વીરોની વાત અંગેનો અદભૂત ‘વીરાંજલિ’ કાર્યક્રમ


Asia Cup 2022, IND vs PAK: આજે ભારત-પાકિસ્તાન મુકાબલો, લાગી ચુ્ક્યો છે કરોડો રૂપિયાનો સટ્ટો


India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થઈ રહ્યો છે સતત ઘટાડો, જાણો હાલ કેટલા છે એક્ટિવ કેસ


Asia Cup History: જાણો ક્યારે કઇ ટીમે કર્યો એશિયા કપનો બહિષ્કાર, કઇ ટીમ રમી છે ટૂર્નામેન્ટની તમામ સિઝન, જાણો પુરેપુરી કહાણી


Appleનું આ ધાંસૂ ફિચર આઇફોન વાપરનારાઓની પ્રાઇવસી માટે બનશે ખતરો ? જાણો કેમ


Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો


BHAVNAGAR : ભાવનગરના આંગણે યોજાયો 'વતનના વિસરાયેલા વીરોની વાત અંગેનો અદભૂત ‘વીરાંજલિ’ કાર્યક્રમ


Asia Cup 2022, IND vs PAK: આજે ભારત-પાકિસ્તાન મુકાબલો, લાગી ચુ્ક્યો છે કરોડો રૂપિયાનો સટ્ટો


 


 


Education Loan Information:

Calculate Education Loan EMI