પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને લખ્યુંસ કેટલીક તસવીરોમાં દાવો કરવામાં આવી રહ્યો છે ગૃહ મંત્રાલયે સ્કૂલ-કોલેજો ફરીથી બંધ કરવાનો આદેશ આપ્યો છે. જેનું ખંડન કરતાં પીઆઈબી ફેક્ટ ચેકે કહ્યું, આ દાવો ફેક છે. ગૃહ મંત્રાલયે સ્કૂલ-કોલેજો બંધ કરવા સંબંધિત કોઈ આદેશ જાહેર કર્યો નથી.
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ શંકાસ્પદ સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
મેલાનિયાએ જતા જતા એવું શું કર્યુ કે થઈ રહી છે આલોચના, જાણો વિગત
રાશિફળ 21 જાન્યુઆરીઃ મિથુન, સિંહ રાશિના જાતકો ન કરતાં આ કામ, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
Education Loan Information:
Calculate Education Loan EMI