બીજા અન્ય નામની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, અરૂણ જેટલી , સુષ્મા સ્વરાજ, રામલાલ જી, વી સતિષ, શિવરાજસિંહ ચૌહાણ, દેવેંદ્ર ફડણવીસ, યોગી આદિત્યનાથ, હેમા માલિની, નિર્મલા સિતારમણ, ઉમા ભારતી, સ્મૃતિ ઈરાની સહિતાના નામો સામેલ છે.
ગુજરાતના જ નેતાઓની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, જીતુભાઈ વાઘાણી, પરશોતમ રૂપાલા, મનસુખ માંડવિયા, આર સી ફળદુ સહિતના નેતાઓના નામ સામેલ છે.
નસીરુદ્ધીન શાહ સહિત 600 હસ્તીઓની અપીલ, “BJPને મત ન આપો, સત્તામાંથી કરો બહાર”