ઉલ્લેખનીય છે કે 11 એપ્રિલે અમિત શાહે એક રેલીમાં કહ્યું હતું કે, અમે આખા દેશમાં NRCનું કાર્ય સુનિશ્ચિત કરીશું. અમે બૌદ્ધ, હિંદુઓ અને શીખોને છોડીને દેશના દરેક ઘૂસણખોરોને હટાવી દઈશું. આ વાતને લઈને ગૌહરે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ અગાઉ પણ એક્ટ્રેસે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પર ટ્વિટ દ્વારા પ્રહાર કર્યો હતો.
અમિત શાહના નિવેદન પર ભડકી બોલીવૂડની આ એક્ટ્રેસ, કહ્યું- 'શું આ દેશ મુસલમાનોનો નથી'
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Apr 2019 10:27 PM (IST)
લોકસભા ચૂંટણીની વચ્ચે બોલિવુડ એક્ટ્રેસ અને બિગ બોસ વિનર ગૌહર ખાને અમિત શાહ પર નિશાન સાધ્યું છે. એક્ટ્રેસ ગૌહર ખાને અમિત શાહના એક નિવેદનને લઈને ટ્વિટ કર્યું છે.
NEXT
PREV
મુંબઈ: લોકસભા ચૂંટણીની વચ્ચે બોલિવુડ એક્ટ્રેસ અને બિગ બોસ વિનર ગૌહર ખાને અમિત શાહ પર નિશાન સાધ્યું છે. એક્ટ્રેસ ગૌહર ખાને અમિત શાહના એક નિવેદનને લઈને ટ્વિટ કર્યું છે. ગૌહર ખાને લખ્યું છે, આ બાબત સ્પષ્ટરીતે તેમના એજેન્ડાને દર્શાવે છે. મુસલમાન ભારતના નાગરિક નથી? પારસી ભારતીય નથી? ખ્રિસ્તી ભારતીય નથી? હું એ વાતને લઈને હેરાન છું કે તમે કેટલી સ્પષ્ટરીતે વિભાજનકારી છો? પરંતુ અમને અમારા દેશના લોકોમાં વિશ્વાસ છે. હિંદુ-મુસ્લિમ શીખ ઈસાઈ બધા ભાઈ છે.
ઉલ્લેખનીય છે કે 11 એપ્રિલે અમિત શાહે એક રેલીમાં કહ્યું હતું કે, અમે આખા દેશમાં NRCનું કાર્ય સુનિશ્ચિત કરીશું. અમે બૌદ્ધ, હિંદુઓ અને શીખોને છોડીને દેશના દરેક ઘૂસણખોરોને હટાવી દઈશું. આ વાતને લઈને ગૌહરે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ અગાઉ પણ એક્ટ્રેસે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પર ટ્વિટ દ્વારા પ્રહાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે 11 એપ્રિલે અમિત શાહે એક રેલીમાં કહ્યું હતું કે, અમે આખા દેશમાં NRCનું કાર્ય સુનિશ્ચિત કરીશું. અમે બૌદ્ધ, હિંદુઓ અને શીખોને છોડીને દેશના દરેક ઘૂસણખોરોને હટાવી દઈશું. આ વાતને લઈને ગૌહરે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ અગાઉ પણ એક્ટ્રેસે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પર ટ્વિટ દ્વારા પ્રહાર કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -