નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટર અક્ષય કુમારે પીએમ નરેન્દ્ર મોદીનો નૉન પૉલિટિકલ ઇન્ટરવ્યૂ લીધો, જેમાં નરેન્દ્ર મોદીએ પોતાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી કેટલીક ઘટનાઓ વર્ણવી. તેમને ઇન્ટરવ્યૂ દરમિયાન રાજનીતિક સંબંધો, રાજકીય નેતાઓ સાથેના સંબંધોથી લઇને વડાપ્રધાન બનવા સુધીની સફળના રોચક વાતો વર્ણવી. પીએમના ઇન્ટરવ્યૂને લઇને સોશય્લ મીડિયા પર લોકોની ક્રિએટિવિટી દેખાઇ રહી છે. ફેન્સ ઇન્ટરવ્યૂના અજબગજબ મીમ્સ બનાવીની ભરમાર રચાઇ ગઇ છે. અહીં વાયરલ થયેલી કેટલીક તસવીરો બતાવવામાં આવી છે....


પીએમ મોદીના ઇન્ટરવ્યૂ પર વાયરલ થયા આવા અજબગજબના મીમ્સ અને ફની તસવીરો...