અમદાવાદઃ લોકસભાની ચૂંટણી માટેનું મતદાન પૂરું થતાં જ ભાજપ-કોંગ્રેસના નેતાઓ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. એબીપી અસ્મિતાએ કેટલાક નેતાઓના હળવાસની પળોને કેમેરામાં કંડારી હતી. ત્યારે રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના ઘરે એબીપી અસ્મિતા પહોંચ્યું હતું.
લલિત કગથરા ચૂંટણી પતતા હળવા મૂળમાં જોવા મળ્યા હતા. તેમજ તેમણે પરિવાર સાથે સમય વિતાવ્યો હતો. એટલું જ નહીં, તેમણે પ્રચારમાંથી નિરાંત થતાં ટીવી પર કોમેડી ફિલ્મની મજા પણ માણી હતી.
એટલું જ નહીં, કગથરાએ ફળોના રાજા કેરીની જયાફત પણ માણી હતી.
ચૂંટણી પછી નેતાઓ હળવા મૂડમાં, લલિત કગથરાએ માણી કેરીની મજા, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Apr 2019 09:54 AM (IST)
લલિત કગથરા ચૂંટણી પતતા હળવા મૂળમાં જોવા મળ્યા હતા. તેમજ તેમણે પરિવાર સાથે સમય વિતાવ્યો હતો. એટલું જ નહીં, તેમણે પ્રચારમાંથી નિરાંત થતાં ટીવી પર કોમેડી ફિલ્મની મજા પણ માણી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -