RCBvKXIP: ડિવિલિયર્સે એક હાથે મારી સિક્સ ને બોલ જતો રહ્યો મેદાનની બહાર, જુઓ વીડિયો
abpasmita.in
Updated at:
25 Apr 2019 07:37 AM (IST)
આરસીબી તરફથી ડિવિલિયર્સે 44 બોલમાં અણનમ 82 રન બનાવ્યા હતા
NEXT
PREV
નવી દિલ્હીઃ IPL 2019ની 42 મેચમાં પંજાબે ટૉસ જીતીને બેંગ્લોરને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. બેંગ્લોરે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 202 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી ડિવિલિયર્સે 44 બોલમાં અણનમ 82 રન બનાવ્યા હતા. તેણે શમીની એક જ ઓવરમાં સળંગ ત્રણ બોલમાં ત્રણ સિક્સ મારી હતી. જેમાં તેણે માત્ર એક હાથે પણ સિક્સ મારી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -