- બનાસકાંઠા બેઠક પરથી ગોવા રબારી અથવા દિનેશ ગઢવીના નામ પર ચર્ચા કરવામાં આવી છે.
- મહેસાણામાં કોંગ્રેસના ઉમેદવાર એ.જે.પટેલ અથવા રાજેશ પટેલને ટીકિટ મળી શકે છે.
- સાબરકાંઠા બેઠક પરથી રાજેન્દ્ર કુંપાવત અથવા રાજેન્દ્ર ઠાકોરને કોંગ્રેસ મેદાનમાં ઉતારી શકે છે.
- અમદાવાદ પૂર્વ બેઠક પરથી હિંમતસિંહ પટેલ અથવા રોહન ગુપ્તાને ટીકિટ મળી શકે છે.
- સુરેન્દ્રનગરથી સોમાભાઈ પટેલ અથવા ઋત્વિજ મકવાણાને મેદાનમાં મળી શકે છે.
- જૂનાગઢથી પૂંજા વંશ અથવા વિમલ ચુડાસમાને લોકસભાની ટીકિટ મળી શકે છે.
- અમરેલીથી જે.વી.કાકડિયા અથવા સુરેશ કોટડિયાને કોંગ્રેસ ઉમેદવાર બનાવી શકે છે.