લોકસભા ચૂંટણી: બિહારમાં મહાગઠબંધને સીટોની કરી જાહેરાત, RJD 20 અને કૉંગ્રેસ 9 બેઠક પરથી લડશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Mar 2019 05:10 PM (IST)
NEXT PREV
નવી દિલ્હી: બિહારમાં વિપક્ષના મહાગઠબંધનમાં સીટોની જાહેરાત કરવામાં આવી છે. આરજેડી 20, કૉંગ્રેસ નવ, (રાષ્ટ્રિય લોક સમતા પાર્ટી) આરએલએસપી પાંચ, હમ ત્રણ અને વીઆઈપીને ત્રણ બેઠક આપવામાં આવી છે. આ સિવાય આરજેડીના કોટામાંથી એક સીટ સીપીઆઈને આપવામાં આવશે. ‘Special 26’: ગુજરાત ભાજપના 26 ઉમેદવારોની સંભવિત યાદી, જાણો કઈ બેઠક પર કોનું છે નામ? બસપાએ ઉત્તરપ્રદેશની 11 લોકસભા બેઠકોના ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર હિન્દુસ્તાની આવામ મોર્ચા(હમ)ના અધ્યક્ષ જીતન રામ માંઝી ગયા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે. શરદ યાદવ આરજેડીની ટિકિટ પરથી ચૂંટણી લડશે. ભાજપમાં જોડાયેલા ક્રિકેટર ગૌતમ ગંભીરે શું કહ્યું? જુઓ વીડિયો