સંભવિત ઉમેદવારોની પેનલમાં છ જેટલા પૂર્વ સાંસદોનો સમાવેશ થાય છે, જેમાં દિપક સાથી, જીવાભાઈ પટેલ, નટુજી ઠાકોર, ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ, શંકરભાઈ વેગડ અને રાજેન્દ્રસિંહ રાણાનો સમાવેશ થાય છે.
લોકસભા 2019 : ભાજપમાંથી ટિકીટ મેળવવા કયા છ પૂર્વ સાંસદોએ નોંધાવી છે દાવેદારી? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Mar 2019 09:39 AM (IST)
NEXT
PREV
ગાંધીનગરઃ ગુજરાતની 26 બેઠકોના ઉમેદવાર ચયન પ્રક્રિયા ભાજપે પૂર્ણ કરી છે અને એબીપી અસ્મિતાને હાથ લાગેલી માહિતી પ્રમાણે દિલ્લી તરફની આ દોડમાં ગુજરાતના વર્તમાન 22 સાંસદો ફરી ટિકિટ મેળવવા મેદાને છે. લગભગ 6 જેટલા પૂર્વ સાંસદો અને એટલી જ સંખ્યામાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રીઓના નામ પણ પેનલમાં છે. પ્રદેશ ભાજપના ત્રણ મહામંત્રીઓ સહીત જિલ્લા શહેર પ્રમુખ અને મહામંત્રી જેવા હોદ્દેદારોને પણ તક મળી શકે છે.
સંભવિત ઉમેદવારોની પેનલમાં છ જેટલા પૂર્વ સાંસદોનો સમાવેશ થાય છે, જેમાં દિપક સાથી, જીવાભાઈ પટેલ, નટુજી ઠાકોર, ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ, શંકરભાઈ વેગડ અને રાજેન્દ્રસિંહ રાણાનો સમાવેશ થાય છે.
સંભવિત ઉમેદવારોની પેનલમાં છ જેટલા પૂર્વ સાંસદોનો સમાવેશ થાય છે, જેમાં દિપક સાથી, જીવાભાઈ પટેલ, નટુજી ઠાકોર, ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ, શંકરભાઈ વેગડ અને રાજેન્દ્રસિંહ રાણાનો સમાવેશ થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -