ગેનીબેન ઠાકોર વાવના ધારાસભ્ય છે. ગત વિધાનસભામાં શંકર ચૌધરી મંત્રી હોવા છતા તેમણે હરાવ્યા હતા. હવે ભાજપ લોકસભામાં શંકર ચૌધરીને ટિકીટ આપે તો કોંગ્રેસ તેમની સામે ગેનીબેનને ફરીથી ઉતારી શકે છે. નોંધનીય છે કે, ગેનીબેન ઠાકોર સમાજ સહીતનાં સમાજોમાં વર્ચસ્વ ધરાવે છે. સાથે ઠાકોર સમાજ પણ તેમના સમાજને ટિકીટ આપવા માંગ કરી રહ્યો છે. બનાસકાંઠામાં ત્રણ લાખ ઉપરાંત ઠાકોર સમાજનાં મતદારો છે, ત્યારે હવે ભાજપ-કોંગ્રેસ કોને બનાસકાંઠામાં મેદાનમાં ઉતારે છે, તે જોવાનું રહ્યું.
આ પણ વાંચોઃ
લોકસભા ચૂંટણીઃ ટિકિટ માટે બનાસકાંઠા કોંગ્રેસના દાવેદારો પહોંચ્યા દિલ્લી
લોકસભા ચૂંટણીઃ બનાસકાંઠામાં ભાજપની ટીકિટ માટે દાવેદારોનો રાફડો ફાટ્યો, આંકડો જાણીને ચોંકી જશો