પ્રાપ્ત જાણકારી પ્રમાણે, કૉંગ્રેસ ઉર્મિલા માંતોડરને મુંબઈ નોર્થ સીટ પરથી ટિકિટ આપી શકે છે. મુંબઈ નોર્થ સીટથી કૉંગ્રેસેના ઉમેદવાર સંજય નિરુપમે જે રીતે ઉત્તર મુંબઈ સીટ છોડી છે, ત્યાંથી કૉંગ્રેસના કોઈ જ નેતા ચૂંટણી લડવા તૈયાર નથી. ગત ચૂંટણીમાં નિરુપમ સાડા 4 લાખ મતથી હાર્યા હતા. તેથી જ કદાચ કૉંગ્રેસ અહીંથી ઉર્મિલાને ઉતારી શકે છે.
રાજસ્થાનઃ ભાજપના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં થયા સામેલ, જાણો વિગત
લોકસભા ચૂંટણી લડવાની અટકળો પર બોલીવૂડ અભિનેતા સંજય દત્તે શું આપ્યું નિવેદન, જાણો
કૉંગ્રેસ નેતાઓનું માનવું છે કે ઉર્મિલા માતોંડકર તેમનો પ્રસ્તાવ સ્વીકાર કરી લેશે અને આ સીટ પરથી તેમનો જંગી મતથી જીત મળશે. હાલમાં આ સીટ પર ભાજપના ગોપાલ શેટ્ટી સાંસદ છે.
ઉલ્લેખનયી છે કે આ સીટ પરથી કૉંગ્રેસની ટિકિટ પર અભિનેતા ગોવિંદા ચૂંટણી લડી ચુક્યા છે. અને 2004માં ગોવિંદાએ લોકસભા ચૂંટણીમાં આ બેઠક પરથી પાંચ વખત સાંસદ રહેલા રામ નાઇકને હરાવ્યા હતા. 2009માં આ સીટ પરથી સંજય નિરુપમ સાંસદ બન્યા હતા.
જામગરની ટિકીટ ન મળતા નારાજ હોવાની વાત પર રીવાબાએ શું કરી સ્પષ્ટતા? જુઓ વીડિયો