લુધિયાણાઃ પંજાબના લુધિયાણામાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અલગ રંગમાં જોવા મળ્યા હતા. રાહુલે આજે લુધિયાણામાં ટ્રેક્ટરની સવારી કરી હતી. રાહુલની સાથે કોંગ્રેસ નેતા અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પણ હતા.


કોંગ્રેસે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં રાહુલની બાજુમાં પંજાબના સીએમ જોવા મળે છે. રાહુલ ગાંધી જે ટ્રેક્ટરની સવારી કરી તેમાં કોંગ્રેસના ઝંડા બાંધેલા છે. કોંગ્રેસ અધ્યક્ષ 19 મેના રોજ થનારા અંતિમ તબક્કાના મતદાન માટે પ્રચાર કરી રહ્યા છે.


એર ઈન્ડિયાની મહિલા પાયલટનો આરોપ, સીનિયરે પૂછ્યું-  ‘શું તારે દરરોજ સેક્સની જરૂર નથી પડતી’

સેહવાગે હાર્દિક પંડ્યાને લઈ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત