કૉંગ્રેસે 26 ઉમેદવારોની યાદી જાહેર કરી છે તેમાં મહારાષ્ટ્રની એક બેઠક છે જ્યારે અન્ય 25 બેઠકો પર પશ્ચિમ બંગાળના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
લોકસભા ચૂંટણી: કૉંગ્રેસે 26 ઉમેદવારોની વધુ એક યાદી કરી જાહેર, જાણો કોને મળી ટિકિટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Mar 2019 07:45 PM (IST)
NEXT
PREV
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દેશના તમામ પક્ષો ઉમેદવારોની પસંદગી કરી તેમના નામ જાહેર કરી રહ્યા છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. કોંગ્રેસની આ યાદીમાં 26 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. મુંબઈ કૉંગ્રેસ અધ્યક્ષ સંજય નિરૂપમને મુંબઈ નોર્થ વેસ્ટ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.
કૉંગ્રેસે 26 ઉમેદવારોની યાદી જાહેર કરી છે તેમાં મહારાષ્ટ્રની એક બેઠક છે જ્યારે અન્ય 25 બેઠકો પર પશ્ચિમ બંગાળના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
કૉંગ્રેસે 26 ઉમેદવારોની યાદી જાહેર કરી છે તેમાં મહારાષ્ટ્રની એક બેઠક છે જ્યારે અન્ય 25 બેઠકો પર પશ્ચિમ બંગાળના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -