ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ વગાડ્યો ઢોલ, જુઓ વીડિયો
abpasmita.in | 28 Apr 2019 04:53 PM (IST)
મધ્યપ્રદેશ સરકારના પૂર્વ મંત્રી કનૈયાલાલ અગ્રવાલ ગુનાથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. જેનો પ્રચાર કરવા માટે જ્યોતિરાદિત્ય સિંધિયા આવ્યા હતા.
ભોપાલઃ દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ છે. સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણી પૈકી ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને આવતીકાલે ચોથા તબક્કાનું વોટિંગ યોજાશે. મધ્યપ્રદેશ સરકારના પૂર્વ મંત્રી કનૈયાલાલ અગ્રવાલ ગુનાથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. જેનો પ્રચાર કરવા માટે જ્યોતિરાદિત્ય સિંધિયા આવ્યા હતા. આ દરમિયાન તેમણે ઢોલ વગાડ્યો હતો. આ વીડિયો ન્યૂઝ એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવ્યો છે. એવેન્જર્સ એંડગેમ બની રેકોર્ડ બ્રેકર, 2 દિવસમાં જ કમાણી 100 કરોડને પાર વિરાટ કોહલીએ શેર કર્યું વોટર આઈડી કાર્ડ, જાણો કઇ તારીખે ક્યાંથી કરશે મતદાન