મહારાષ્ટ્રની રાજનીતિ પર એબીપી ન્યૂઝના વિશેષ કાર્યક્રમ શિખર સંમેલનમાં એમએનએસ ચીફ રાજ ઠાકરેએ કહ્યું, ચૂંટણી લડવાનો નિર્ણય આદિત્યનો છે અને હું તેનું સમર્થન કરું છું. તેં મારા આશીર્વાદ લેવા આવ્યો નથી પરંતુ વર્લી સીટ પર તેની સાથે છીએ. મને ખબર નથી કે તે મારી વિશે શું વિચારે છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટ માટે 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને 24 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.
ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીની ગાડી પર હુમલો, જાણો વિગત